SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ (૨) કેનેપનિષદ્ -(શાથી, શા માટે આ જગત ઉત્પન્ન થયુ?) Known to unknown (જગતથી બ્રહ્મ તરફ). અધ્યારેપ અપવાદાભ્યાં, નિષ્ણપચં પ્રપંચ, શિષ્યાણાં બંધ સિવથ, તત્વઃ કલ્પિત કમઃ (સાયણાચાર્ય) અર્થ :-બ્રહ્મમાં આ જગતને આરેપ કરવામાં આવે છે. શિષ્યના બેધ માટે, તત્વજ્ઞાનીઓએ જગતને કપિત ક્રમ ગોઠવી દીધું છે. મંગલાચરણ -હું સર્વ વેદેને તથા ઉપનિષદને ત્યાગ ન કરૂં, બ્રહ્મ મારે ત્યાગ ન કરે, ઉપનિષદના સર્વ ધર્મ મારામાં છે. ૩ શાંતિઃ પ્રશ્ન :-કેનાથી, કેની ઈચ્છા, કે પ્રેરણાથી મન વિષયમાં જાય છે? પ્રાણ કેમ ચાલે છે? વાણું બેલે છે ક્યો દેવ ? આંખને જોવાની અને કાનને સાંભળની શક્તિ કોણ આપે છે? જવાબ –ગુરૂ -કાન, મન, વાણી, આંખ, વિગેરેને કેવળ બ્રહ્મ જ પિતાના કાર્ય કરવાની શક્તિ આપે છે. બ્રહ્મ તત્વ, જાણવા ન જાણવાથી પર છે. તેને કેઈ ઇન્દ્રિય જાણી શકતી નથી. યદિ મન્યસે સુવેદેતિ, દ્રશ્વમેવાપિ નૂન; – વેથ બ્રહ્મણે રુપ, યદસ્યતં યદસ્ય ચ. (૨-૧), અર્થ -જે તું એમ માને કે હું બ્રહ્મને જાણું છું તે ખરેખર તું ઘણું ઓછું જાણે છે. એક વખત અંદર મનના અનુભવવડે જણાયા પછી જ તે સાચુ જાણી શકે છે. તે બ્રહ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy