SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ વર્ષ પછી (૧) કબધી કાત્યાયન પૂછે છે કે ભગવન ! આ બધી પ્રજા ક્યાંથી ઉત્પન્ન થઈ? જવાબ-બ્રહ્માએ કહ્યું કે અન્ન અને પ્રાણથી થઈ છે. (૨) ભાગર્વવૈદેહી પૂછે છે-કેટલા દેવે પ્રજાનું પાલન કરે છે ? જવાબ-પંચભુતે, પાંચ ઇન્દ્રિયે, જ્ઞાનેંદ્રિયે શરીરનું પાલન કરે છે. આ શરીરને પ્રાણવાયુ જ ટકાવી રાખે છે નહિ તે નાશ પામે. સર્વ ઈદ્રિયામાં વાયુ શ્રેષ્ઠ છે. (૩) આ શરીરમાં કેવી રીતે પ્રાણ પ્રવેશ કર્યો તે કહો. જવાબ :–આત્મામાંથી જ પ્રાણ જમે છે ને મનના સંક૯પથી જ આવે છે ને બધી ઈદ્રિયમાં શ્રેષ્ઠ છે. હદિ એષ આત્મા -આ આત્માલીંગદેહરૂપે હૃદયમાં રહેલે છે. ૪. પ્રશ્ન –ગા પુછે છે : કયા કયા દેવે સુઈ જાય છે? ને કયે દેવ થવપ્ના જુએ છે? જ -જેમ સૂર્યને કારણે તેજે મંડળ આકાશમાં એક થાય છે ને પાછા આથમી જાય છે, તેમજ બધા ઇન્દ્રિયના દે રાત્રે સૂઈ જાય છે, પણ એક પ્રાણુ જ રાત્રી દીવસ જાગે છે. સ્વપ્નામાં મન જ સઘળું અનુભવે છે. જેએલું ને ન જેએલું પણ જ્યારે મન સુષુપ્તિમાં જાય છે, ત્યારે તે પણ કઈ કરતુ કારવતુ નથી. જીવાત્મા પરમાત્મામાં લીન થાય છે. જીવ જ સુષુપ્તિમાં આત્મામાં લીન થાય છે. ને પરમાત્મા રૂપ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy