________________
સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-મનને નિર્વિકાર બ્રહ્મમય બનાવે, બધુ ભુલી જાવ, તેને જ સમાધિ લક્ષણ કહે છે. કવા રમ્ય અરયૅવા, ધ્યેય પાષાણવત્ સમમ; એતાવતું એવા પ્રયત્નન, છતા ભવતિ સંસ્કૃતિઃ.
(લે. વા. પૂ. ૧૨પ-૮) અર્થ:-મારૂ કે ખરાબ જેવાનું છોડી દઈ પત્થર જેમ મન વગરના શાંત પડી રહે. તેણે જ સંસાર જ કહેવાય છે.
હિરણ્યકશિપુનું મૃત્યુ ઉંબરાપર, સાયંકાળે, એટલે કે સારા, ખરાબ, સંકલ્પ વચ્ચેની સ્થિતિ, ત્યાં જ મનનું મૃત્યુ થાય છે.
Leaving thoughts, emptying mind and waiting will bring perfactness. (જે. કૃષ્ણ મૂતિ)
લય વિક્ષેપ રહિત, મનઃ કૃત્વાનુ નિશ્ચલ; એતદ્ જ્ઞાનં ચ મોક્ષ ચ, શેષાતુ ગ્રંથ વિસ્તરાઃ.
અર્થ :-લય વિક્ષેપ વગરનું મન કરે, બસ આજ મેક્ષ, મન મુક્તિ છે. બાકી તે પુસ્તકને પાર નથી.
કટુ દર્શન દ્રશ્યાનિ, ત્યકૃવા વાસનયા સહ, દર્શન પ્રથમ ભાસ, આત્માન સમુપામહે.
અર્થ:-દ્રષ્ટા, દ્રશ્ય ને દર્શન ત્રિપુટી છેડી કેવળ આત્મા જ વિચારે, તે જ ખરી આત્મપુજા છે.
The relaxation of mind is much more important, than the consuntration of mind,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com