________________
સંક્ષિપ્ત નિર્વાણપદ સાત જ્ઞાતવ્યતા, પ્રાપ્ય પ્રાપ્યતા, કૃતકૃત્યતા હત હાતવ્યતા, ચેતિ ભવેત્, વિશ્રાંતિ ઉત્તમ. (વી.વી.પ૬)
અર્થ -આકડે મધ છે ને માખીઓ વગરનું છે તે શા માટે મધ લેવા પર્વત ઉપર જવું?
જાણવાનું જાણી લીધુ, મેળવવાનુ મેળવી લીધું. કરવાનુ કરી લીધુ ને છેડવાનુ છેડી દીધું તેથી જ પરમ શાંતિ મળી જાય છે.
જ્યાં સુધી શરીર રોગ વગરનું છે, ઘડપણ આવ્યું નથી, ને શરીરમાં શક્તિ છે ત્યારે આત્મ શ્રેયાર્થી તવ જાણું લઈ શાંત થાય છે. પણ વૃદ્ધાવસ્થામાં, રોગમાં કેમ તત્વ સમજાશે ? આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસે તે, ખરે લાભ મળશે નહિ માટે જ્ઞાનમાં, ત્યાગ માટે ઢીલ ન કરે.
ન જાતુ કામઃ કામાનાં ઉપભેગેન શામતિ, હવિષા વર્તમનેવ, ભૂય એવ ભિજાયતે.
અર્થ -વાસનાઓ ભેગ ભેગવ્યા કરવાથી જતી નથી, બકરી કદી ધરાતી નથી, કુટલી ડોલ કદી ભરાતી નથી, તેમજ સંસારના પદાર્થોથી મનને કદી તૃપ્તિ થતી જ નથી. માટે જ ઉપાય એક ત્યાગ જ છે, તેનાથી શાંતિ મળશે જ - જે છેડે છે બધું, તે જ મેળવે છે બધું. જેમ પાનખર તમાં ઝાડ બધા પાંદડાં છેડે છે, તે તેને બધા નવા પાન આવે છે.
યથા અહિગ્રસ્ત મુંડકે, ભકતું ઇચ્છતિ કીટકાન; તથા મૃત્યુવશા લેક, સુખ ઈચ્છન્તિ શાશ્વતમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com