________________
સંક્ષિપ્ત નિર્વાણપદ (૩) હસન મહાત્માએ એક છેકરાને કહ્યું જે આ દીવાને કુંક મારૂ છું, તેથી તે ઓલવાઈ ગયે. બેટા હવે બેલ દીવાને પ્રકાશ ક્યાં ગયે ?
જવાબ :- છોકરાએ દીવે પ્રગટાવ્યું ત્યારે કેડિયું, વાટ ને તેલ હતા તેથી છોકરે મહાત્માને કહે છે: બેલે, આ પ્રકાશ ક્યાંથી આવ્યો? વાટ, તેલ, કેડિયામાં તે પ્રકાશ છે નહિ. તેથી મહાત્માએ કહ્યું કે-માયા ક્યાંથી આવે છે ને જ્ઞાન થતાં ક્યાં ચાલી જાય છે તેની ખબર પડતી નથી. સાધુ મહાત્માના દુશમને - પ્રતિષ્ઠા કામિની વિત્ત, શિષ્ય સ્વગૃહ માયત સાધુનાં રિપવા પંચ, વર્જિવા પ્રયત્નત. (પ્રજ્ઞાવાણી)
અર્થ -આબરૂ, સ્ત્રી, ધન, શિષ્ય અને પિતાને આશ્રમ તે પાંચવાના સાધુના દુશ્મને છે (ઉપાધિ છે). તેને પ્રયત્ન કરી દૂર કરવા જોઈએ. સંન્યાસ પ્રકાર:
* વિવિદિષા-વિદ્યા ભણવા માટે, વિદ્વત-વિદ્વાન થઈ દીક્ષા લેવી તે, કુટીચક-ઝુંપડી બાંધી રહેવું તે, બહુદકગામેગામ ફરતા રહેવું, ડડી સંન્યાસ-બ્રાહ્મણ દંડ રાખે છે, પરમ હંસ અને આતુર સંન્યાસ, ગૃહસ્થી બ્રાહ્મણને એક વળીયે કાઢે છે ને પહેલા મરતી વખતે ભગવું કપડું ઓઢાડે છે તે.
કેવળ રામ રામ શબ્દો બોલવાથી લાભ નથી. જેમ કે લીબુ બેલવાથી મુખમાં પાણી આવે, પણ અગ્નિ બલવાથી મેટું બળતું નથી.
સૌને પિતાને ધર્મ ઉત્તમ લાગે છે તે સમજણની ખામી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com