________________
સ ંક્ષિપ્ત નિર્વાણપદ
G
મારે ઘરે તમારે સુવા માટે જગ્યા છે. તમે ઓસરીમાં સૂઇ રહેજો. હું પછી આવી મારા ઓરડામાં સુઈ જઇશ.
સવારે મહાત્માએ પુછ્યું' કેમ ક’ઇ ચારી કરી, માલ મળ્યા ?
જવાબ :–ના, કંઇ મળ્યુ નથી, મહાત્માને તેણે થાડા દીવસ ત્યાં રહેવા કહ્યું તેથી મહાત્મા રાજ પુછતા હતા કેમ આજે કઇ મળ્યુ ? જવાબ: ના, આમાં ધીરજનુ' કામ છે, કારણ કે કેાઈ દીવસ મહીનાનુ પણ મળી જાય છે. અથવા કયારેક દાગીના રૂપીયા વિગેરે પણ મળે છે, મહાત્મા તેની પાસેથી ઈશ્વર પ્રાપ્તિ માટે ધીરજ રાખવી તે શીખ્યા.
(૨) મહાત્મા હુસને એક તળાવના કાંઠે નાની ઝુંપડી બાંધી હતી. ઉનાળામાં ત્યાં એક કુતરા બપારે પાણી પીવા આબ્યા. જેવા તળાવના પગથીયા ઉતર્યાં કે તુરત જ કુતરાને પાણીમાં તેનું જ પ્રતીબીંબ દેખાયું. તેથી તે તેની સામે ભસવા લાગ્યા અને પાણી પીધા વીના પાછા ફર્યાં. બીજી વખત અડધા કલાક પછી ફરીથી તેજ કુતરા પાણી પીવા આવ્યા, પણ પેાતાનુ જ પ્રતીબીંબ જોયુ. અને ખીન્ને કુતરા માની મુખ રકવા માંડ્યો ને નીરાશ થઇ પાછો ફર્યો. છેવટ ત્રીજી વખતે પાછા પાણી પીવા આવ્યા. હવે તેને ખુબ જ તૃષા લાગી હતી, તેથી ક્રોધથી પાણીમાંના કુતરા તરફ કુદી પડ્યો, પણ ત્યારે, ત્યાં પડછાયા સીવાય કઈ બીજો કુતરો હતા જ નહિં. આ ઉપરથી મહાત્માએ મેધ લીધા કે,
રણે વને વિપત્તિ મેં, વૃથા ડરે જન કોઇ; જો રક્ષક જનની જઠર, હરી ગએ ન સાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com