________________
૭૬
સંક્ષિપ્ત નિર્વાણપદ સમજે તે જ સાચું સુખ જરૂર મળશે. ગુરૂ ને વેદવાક્યો પર દ્રઢ વિશ્વાસ રાખે.
તત્વજ્ઞાન માટે, વાતેના વડા કરતા; અધેળનું આચરણ શ્રેષ્ઠ છે.
સંકલ્પમાં ઘણી શક્તિ છે પણ તેને પાકે કરો. જેમ પાણી, બરફ થાય તે જ માથું પણ ફેડી શકે છે.
રાજા ઈબ્રાહીમ બંગલામાં જ નમાજ પઢતા હતા ત્યારે એક ફકીર તેના છાપરા પર ચડ્યો, રાજાએ પુછયું કેણ છે?
જવાબ -મારૂ ઉંટ એવાઈ ગયું છે તેથી શોધું છું. રાજા -મૂખ, ઉંટ છાપરા પર ચડી શકે ખરૂ?
જવાબ તે શું ખુદા બંગલામાં આરામથી બેઠા બેઠા નમાજ તમારી સ્વીકારે ખરા? આટલું કહી ફકીર છાપરેથી ઉતરી ગયે ને રાજાએ ફકીરી લીધી ને શાંતી મેળવી. સંન્યાસને, ત્યાગને, જગત સાથે વેર છે. સંસારી જીવને ત્યાગ ગમતો જ નથી. માટે બહાના કાઢ્યા જ કરે છે.
કઠીનાઈ કઈ નહિ, સુગમ જે માગ ન હોઈ; સાહસ બીન વિજયી નહિ, હુઆ જગતમેં કોઈ
વેદ, ક્રિયાકાંડ, ઉપનીષદ સાથે લડે છે, શંકરાચાર્યજી જગત સાથે, ને જગત સાથે સાધુ સંત લડે છે.
બ્રહ્મ તમારા હાથની જ વાત છે, કેમ ઢીલ કરે છે? અચેત મધુ વિદેત, કિમથ” પર્વત વજેત; ઈષ્ટાયાર્થસ્થ સિદ્ધી, કે વિદ્વાન યત્ન આચરત્. (વી. વી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com