________________
૭૫
સંક્ષિપ્ત નિર્વાણપદ કરતે રે તે ખૂટે કમ, નહિં તે મિખ્યા વધે ભમે.
(અ) હીરા મળે તે આપ આપ હાથમાંના કાંકરા છુટી જાય છે.
પ્રશ્નો -હવ શં, માયા શું, જગત શું, કર્મ શું, જન્મ શું, વર્ગ-નર્ક શું, આકાશ શું બ્રહ્મ શું?
જવાબ –મેટું દેઈ નાખે, જવાબ સાચે મળશે નહિ. ઉકેલ નથી. કેવળ તત્વજ્ઞાનથી અજ્ઞાન હટી જાય છે ને સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે ને જીવનપર્યત સુખ શાંતિ મળે છે.
જ્ઞાન ધીરે ધીરે ન થાય, છલાંગ માર, ડરે નહિ.
સંન્યાસ કર્યો પણ સાચી રીતે, તે જ શાંતિ મળશે. વાસના છેડે.
સંસારમાં આપણે ઘણું ધન, પુત્ર-પરીવાર, બંગલામોટર વિ. કમાયા છીએ. પણ આ બધું એકડા વગરના મીંડા જેવું છે. કેવળ સ્વરૂપ જાણવાથી પૂર્ણતા આવે છે ને આનંદ પ્રાપ્ત થાય છે. ઢીલ ન કરે, કરે નહિ, સાહસ કરે, જરૂર ફતેહ મણશે જ. જગત ટીકાથી ન ડરે, જગતને તુચ્છ સમજે તે જ છુટશે.
એકલિમનું વિજ્ઞાને સર્વ વિજ્ઞાન ભવતિ
એકના જાણવાથી જ બધું જણાઈ જાય છે ને તે વસ્તુ આત્મા છે-બ્રહ્મ છે.
શ્રદ્ધા રાખે :-ભક્તને સ્વપ્નમાં લાગ્યું કે તેને પ્રભુ નહિ મળે. છતાં તેણે આત્મજ્ઞાન ચાલુ જ રાખ્યું ને બીજી જ રાત્રીએ તેને સ્વપ્નમાં ભગવાન મળ્યા. તેમજ સ્વરૂપ કેવળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com