________________
સંક્ષિપ્ત નિર્વાણપત્ર સૌને અખંડ સુખ જોવે છે, પણ મનને નાશ કરે નથી. જેમકે બી વાવ્યા વિના ઝાડ ક્યાંથી થાય?
હાણનું લંગર છેડે, સઢ ખેલે, પવન અનુકુળ છે. તેમજ અત્યારે જ્ઞાનના પુસ્તકે ઘણા છે, સાધુ મહાત્માએ પણ છે. તત્વજ્ઞાન સમજે શાંતી મળશે જ. કેવળ આળસ છે.
જગતનું સુખ, ધન, પુત્ર પરિવાર, મોટર વિ.નું સુખ કેવળ કાગળના કુલે જેવું છે. તેમાં વાસ-ખરૂ સુખ મળશે નહિ.
જેમ ધર્મશાળામાં મુસાફર રહે તેમજ ઘરમાં, સંસારમાં રહે કેમ કે અહિં કાયમી મુકામ નથી. હીરા મળે તે કાંકરા છુટી જાય છે તેમજ સાચું આત્મસુખ સમજતા સંસાર છુટી જાય છે.
જેમ પક્ષીના પગલા આકાશમાં પડતા નથી. તેમજ એક, ને માગે બીજે ચાલી શકતા નથી, તેણે તેને પિતાને માર્ગ ન બનાવે જ પડે છે. - અકીયા, તેજ ખરી સાધના છે. ને જગતને હવપ્ન માને તેજ ખરી શાંતિ મળશે.
ગુફાનું અંધારૂં કાઢવા માટે-કુલના હાર, ભજનના થાળ, ખેદકામ, વાજા વગાડવા તદન નકામા છે. ફક્ત એક જ દી પ્રગટાવે અંધારું ચાલ્યું જશે. તેમજ
દેહાધ્યાસ કાઢવા માટે-દાન, પુણ્ય, માળા જપ, તીર્થયાત્રા, વ્રત, ગંગાનાન, પૂજાપાઠ નકામા પડે છે. કેવળ આત્મજ્ઞાન જાથી, સાધુસંગ કરવાથી દેહાધ્યાસ છૂટી જાય છે. ને સ્વરૂપમાન થઈ પૂર્ણ આનંદી થવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com