________________
૭૨
સંક્ષિપ્ત નિર્વાણપદ સ્વચ્છ થાય છે તેમજ સંસારથી ડહોળાયેલું મન સત્સંગથી ધીરે ધીરે બ્રહ્મજ્ઞાન સમજે છે Begin from to dayઆજથી જ શરૂ કરે, Enter from there-સ્થૂળ દેહથી શરૂ કરો,
ગુરૂજીએ શિષ્યને ભણવા કાશીએ મક, પણ ત્યાં જઈ ઉત્તમ જ્ઞાન શીખી, સઘળું ભૂલી જઈ પાછા આવ્યા અને શાંતિ મેળવી. ધીરે ધીરે કથા કરવી તે પણ એક લવારે લાગે છે, કારણ મૌનમાં જ પરમ શાંતિ છે.
ડાયજીનીસ-સળગતું ફાનસ હાથમાં લઈ, જ્ઞાનને શોધતા હતા.
ફક્ત જ્ઞાનના ત્રણ શબ્દો –વૃત્તિ, બુદ્ધિ ને વિવેક ઊંઘ-અડધી જાગતિ, સ્વજાતિ-તત્વ વિવેક છે.
એક ખેતરના ચાડીયાને કેઈએ પૂછયું? તને ઉભા ઉભા કંટાળો આવતે નથી? જવાબઃ પશુ-પક્ષીઓને ડરાવવાનો મને આનંદ આવે છે. માણસે પણ પુત્ર – પરિવારમાં આનંદ લે છે.
ખાલી લેકે ગોખવાથી લાભ ન મળે, જ્ઞાન પ્રમાણે જીવન બનાવે તે જ મુખ્ય મુદ્દો છે.
પ્રશ્ન –અજ્ઞાન કેમ કાઢવું? દેહાધ્યાસ કેમ મૂકવે ? જગત કેમ મિથ્યા માનવું? જવાબ સાચા ગુરૂ પાસે જઈ તત્વજ્ઞાન મેળવે. કુંક મારવાથી વિજળીને દીવે ન ઓલવાય, તેને માટે તે ચાંપ દાખવી જોઈએ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com