________________
સંક્ષિપ્ત નિર્વાણપદ ગોપીઓ=જી. કૃષ્ણ=બધાનુ કેંદ્ર-આત્મા છે. ગોપી વય હરણ=શરીરની બધી ઉપાધી છેડવી. ગોપી=જીવ. કંસ=કાળ, શ્વેત ભાવ. વિગેરે સમજવું.
શાસ્ત્ર વાંચન ઘણું કયાં કરવું તે પણ સારૂ નથી, શાંતી નહિ મળે, શાસ્ત્રો વાંચી, અર્થ સમજી, બધુ છેડી દેવું તેજ સાર છે.
જેમ નદી વૃક્ષ-પિતાની વસ્તુ બીજાને આપે છે તેમ તમો પણ બીજાની ઈચ્છા હોય તે તેને-આપો. જ્ઞાની પોતાની પાસે હોય તે વહેંચી દે છે. જ્ઞાન કદી દેવાથી ખુટતું નથી. પણ વધે છે.
જેઓ દેહ ભાવ રાખે છે, તેઓ આત્મજ્ઞાન સમજી શકતા નથી. માટે દેહાધ્યાસ છોડો, ને પોતે આત્મા, બ્રહ્મ છે તેમ સમજે.
જેમ કરીને પ્રથમ જેલમાં ગમતું નથી, પણ ધીરે ધીરે ગમે છે, તેમજ જિજ્ઞાસુને પ્રથમ વેદાંત ગમતું નથી પછી ગમે છે. ને તેને જ ઉત્તમ માની જીવનપર્યત જ્ઞાન છેડતે નથી અને પરમશાંતિ મેળવે છે.
આત્મ centre-કેન્દ્ર છે. જગત કલ્પિત circomference (પરિવ) છે.
જે મૂર્તિમાં જ અટક છે, તે કેમ કરી બ્રહ્મ નિરાકારને સમજે? જેમ તળાવ કે નદીનું ડહેળાયેલું પાણ ધીરે ધીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com