________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૫૭ વેદ સ્તુતિ -શૂન્ય તુલાં બતઃ (૧૦-૮૭-૨૯) કોઈને પ્રત્યક્ષ નથી, શૂન્ય તુલ્ય છે.
શનૈઃ શને ઉપરમેત બુધ્યા, વૃતિ ગૃહીતયા, આત્મ સંસ્થ મનઃ કૃત્વા, ન કિંચિદપિ ચિંતયેત.
(ગીતા ૬-૨૫) અર્થ:-ધીરે ધીરે બુદ્ધિને આત્મા પાસે કરી, કંઈ પણ વિચારે નહિ. તેજ શાંતિ મળશે.
Recognition is impossible -બ્રહ્માની જાણકારી મળતી નથી. કેવળ અનુભવાય છે. વાટ બળે, તેલ બળે પછી દીવે ઓલવાઈ જાય છે.
બુદ્ધ ભગવાન મને કોઈએ ૧૩ પ્રશ્નો ન પુછવા, મારી પાસે જવાબ, મૌન છે. (આત્મા, બ્રહ્મ, જગત, જીવ, મેક્ષ, વિગેરે શું છે, ક્યાંથી આવ્યું? આશીર્વાદ આપ, સાધન બતાવવું, ધર્મ માર્ગ, ને પ્રાપ્તિ વિ. મને ન પુછે. મારે જવાબ કેવળ મૌન છે, વાણીથી શીખવું હોય તે બીજા પાસે જાઓ.
આ બ્રા, કેરી કીતાબ ભણવા જેવી છેઃ-(DeadBook) જે ચોપડીના ૧૦૦ પાના છે. પ્રથમ ચાર પાનામાં તેના લાભ બતાવ્યા છે. પછી ૯૫ પાના તદ્દન કેરા છે. ને છેલ્લા એક પાનામાં પુછે છે કે કેમ સમજ્યા? લાભ મળે? ન સમજાય તે કેરા ૯૫ પાના-ફરી ફરી વાંચે. મન શાંત કરે. બ્રહ્મ વાણુને વિષય નથી, માટે મૌન થઈ રહે. ખુબ આનંદ આવશે.
(લાઓસે મહાત્મા) વિદ્યા અવિદ્યા બને, નાની મોટી વાદ છે ને દુઃખ આપે છે માટે કાઢે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com