________________
સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ:-શૂન્યમાં, રૂપ નથી, રંગ નથી, સંવેદન, સજાગતા, આંખ, કાન, વિ. અવય, મનના પદાર્થો, અજ્ઞાન, મૃત્યુ, નિરોધ, માર્ગ ને બેધ પ્રાપ્તિ અપ્રાપ્તિ કંઇ નથી. ઉત્પત્તિ, સંસ્કાર, નાશ, કંઈ નથી.
મહાશૂન્યતા, તે જ બુહનું નિવણપદ છે. આ વાદળ વિનાના આકાશ જેવું છે. શૂન્યતા તે જ શુ હતા છે, હકાર નકારનું ઐક્ય તે જ પૂર્ણતા છે. તે જ વેગનું રહસ્ય છે. બધા સંપ્રદાયથી દુર જ્ઞાન જ છે. શ્રી રજનીશજીને તેની કોલેજના પ્રીન્સીપાલે પુછયું. “અહિનું ભણતર પુરૂ થયું છે, હવે શું કરશે?”
જવાબ:-કંઈ ન કરવું તે હું કરીશ. મનને નીવૃત્તિમાં રાખીશ. Thoughtless વિચાર વગર રહીશ.
બુદ્ધ ભગવાન મૌન શીખવું હોય તે મારી પાસે આવે. કોઈ ગ, તપ, ક્રીયા, મોક્ષ, વિગેરે શીખવું હોય તે બીજા પાસે જાવ. મને ૧૪ પ્રશ્નો પુછશે નહિ. મેક્ષ શું, સાક્ષાત્કાર શું, ઈશ્વર દર્શન શું, ક્રીયાકાંડ, ભક્તિ, ગ, વિ. મારી પાસે નથી. કેવળ મહા શાંતિની. મન નીવૃત્તિની વાત કરે. આ વાત સમયે તે જ ખરૂ સમજે છે.
શ્રી મહાવીરસ્વામી પણ કહે છે કે તથાતા, જેમ છે તેમ ઠીક જ છે. તેમને પણ કંઈ આગ્રહ વિનાને ધર્મ છે તેને જ સ્વાદુવાદુ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com