________________
१४
સંક્ષિપ્ત નિર્વાણપદ તે સ્વર્ગે જશે. શ્રી કૃષ્ણ હોવા છતાં કુંતાજી તથા પાંડે દુખી હતા ને છેવટે તેઓ મનની શાંતી માટે હિમાલયમાં મરી જવા ગયા.
શ્રી શંકરાચાર્યજી પ્રછન્ન બુદ્ધ હતા.
મુખ્ય વાત ત્રણ દ્વૈત નિષેધ, અપ્રિયતા અને સર્વાત્મ દષ્ટિ રાખે.
ગુરૂ મહાભ્ય વિદાંત બનાવનાર ગુરૂની પરંપરા નારાયણે પદ્મભવં વસિષ્ઠ,
શાિચ તપુત્ર પરાશર ચ; વ્યાસ શુક ગૌડપાદ મહાનાં,
ગોવિંદ ગિદ્ર મથાસ્ય શિખ્યમ, શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્ધપાદ,
હસ્તામલકે ચ શિખ્યમ; તે ત્રાટકે વાર્તિકકાર મન્ય,
અસ્મતું ગુરૂન સંતત માનમિ . અર્થ -નારાયણ, બ્રહ્માજી, વસિષ્ઠ, શક્તિ, પરાશર, વ્યાસજી, શુકદેવજી, ગૌડપાદાચાર્યજી, યેગી ગવિંદાચાર્યજી, શ્રી શંકરાચાર્યજી, ને તેના ચાર શિખ્યા :-પદપાદ, હસ્તામલક,
ટકાચાર્યજી અને શ્રી મંડનમીશ્રછ આવા મારા ગુરૂઓની પરંપરા છે. તેને મારા વારંવાર નમસ્કાર હજો.
ગુરુ–ગુપ્તાનાં વસ્તુનાં રૂપથતિ ઇતિ ગુરુ,
કંઈ પણ બાકી રાખ્યા વગર પૈરાગ્ય કરાવી બ્રહ્મતત્વ એક જ છે તેવું સમજાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com