________________
૬૨
સંક્ષિપ્ત નિવાણપદ નિર્વિકલ્પ સહજ સ્વાત્માનુભવ ધર્મ સમજાવ્યો છે. સમ્યક્ દર્શન, સમ્યફ જ્ઞાન, સમ્યફ ચારિત્ર સમજાવ્યું છે. અસ્મિન ધાગ્નિ અનુભવં ઉપપતે, હેત એવ ન ભાતિ. (જ્ઞાન પછી Àત રહેતું નથી.)
તીર્થકર બીજાને રસ્તે બતાવે છે, તે પિતે શાંત થાય તે કેવળી છે. નાસ્તિ નાસ્તિ મમ કૌન મોહ, શુદ્ધ ચિદૂધ અહેનિધિમિ. અનાઘનત અચલ, વસંવેદ્ય અબાધિતમ; જીવ સ્વયંસુ, ચૈતન્ય ઉચ્ચઃ ચકચકાયતે પ્રકાશ આપે છે.
બુદ્ધ ભગવાનને પ્રશ્ન: હું શું કરું? જવાબઃ કરવાનો વિચાર છોડે. સ્વયં છે જ.
Be thoughtless-નિર્વિચાર થાવ. બુદ્ધના પિતા-શુદ્ધોદન, પત્ની-યશોધરા, પુત્ર-રાહુલ, થવાન-કવું, વેશ્યા–સુજાતા હતી.
બધું શુન્ય છે, તે શૂન્યને જાણનાર ચૈતન્ય છે. ચૈતન્ય શબ્દ સાપેક્ષ છે. શ્રી શંકરાચાર્યજી અદ્વૈત માને છે છતાં દ્વતની જ વાતે ઘણી કરી છે.
પ્રશ્નઃ શૂન્યને કોણ જાણે છે? જવાબઃ ચૈતન્ય. ઈન્દ્રિય સુખ તે મોક્ષ નથી, પણ તત્વ જાણવું તે મોક્ષ છે. આંખે બંધ રાખી રત્ન શોધી ન શકાય.
સુરતદેવ :-મુહ ભગવાન મૃગચર્મ પહેરતા, મુંડન કરાવતા, લાલ વસ્ત્રો પહેરતા ને રાત્રી પહેલાં ભજન કરતા. તેમણે ઘણા ઉપવાસ કર્યા. પછી સાર મળે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com