________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
છેવટ-એક ડોશીને ત્યાં કુકર મુની ઝેરી બાજી ખાતા મરી ગયા. બુદ્ધ –કે એમ કહે કે બુધે છેલ્લું ભેજન ડેશીમાને ત્યાં કર્યું હતું જેથી તેને સૌ માન આપે.
અતી ભલા નહિ બોલના, અતી ભલા નહિ સૂપ અતી ભલા નહિ વરસના, અતી ભલા નહિ ધૂપ.
અતી બધું ખરાબ છે. માટે ઉપર કે તદ્દન નીચે નહિ પણ મધ્યમાં જ રહે. મધ્યમાં જ વાજીંત્ર ઠીક લાગે છે.
બુદ્ધ ભગવાને નિરંજના નદી પર ઉપવાસ છોડ્યા.
અણણી કિ કાહી–અજ્ઞાની શું કરી શકે?
બુદ્ધ ભગવાન ૪૦ વર્ષ ફર્યા. પિતાને આત્મા માનતા હતા તેથી થાકતા ન હતા. તેઓ દયાળુ હતા.
પરશુરામજી બ્રાહ્મણ હતા, છતાં ૨૧ વાર નક્ષત્રી પૃથ્વી કરવી તેવી પ્રતીજ્ઞા કરી. જ્યારે શ્રી બુદ્ધ તથા શ્રી મહાવીર ક્ષત્રિય રાજાઓ હતા છતાં અહિંસા ધર્મ પાળે. પ્રાણી માત્ર પર દયા. શ્રી રામે એક સીતાના હરણથી રાવણ-બ્રાહ્મણ કુળને નાશ કરી હજારો માણસ માર્યા. કેણ શ્રેષ્ઠ? શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે -
વિદ્યા વિનય સંપન્ન, બ્રાહ્મણે ઠાવિ હસ્તિનિ, શુનિ ચૈવ ધપાકે ચ, પંડિતા-સમદર્શિન
(૫. ૧૮) અથ-વિદ્યા ભણેલે વિનયી, બ્રાહ્મણ, ગાય, હાથી, કુતરે તથા ચંડાળમાં પંડિત સમદર્શન કહે છે.
છતાં અર્જુનને કહાં કે કૌર બધા પાપી છે, આતતાચીન છે તેને મારી નાંખ. છતીશ તે રાજ્ય મળશે ને મરીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com