________________
૫૬
સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ:-તને કદી શંકર ઉપદેશ આપે, કે બ્રહ્મા વિષ્ણુ આપે, પણ જ્યાં સુધી તું વૃતિને નાશ નહિ કરે, તે તારૂં કુશળ કોઈ શખી શકે નહિ. નિર્વિચાર વિશાધે અધ્યાત્મ લાભઃ
(પતંજલી મુનિ) સમાધિ પાદ ૪૭ તત્ર ઋતંભરા પ્રજ્ઞા
તે જ સત્યથી ભરપુર બુદ્ધિ છે માટે તમે નિવિચાર થતા શીખે. પ્રશાંત સર્વ સંકલ્પ યા શીલાવત્ અવસ્થિતિ જાત નિદ્રા વિનિમુક્ત, સા સ્વરૂપ સ્થિતિ.. ( વ )
અર્થ -બધા સંકલ છેડી, પત્થરની જેમ મનની શાંત સ્થિતિ કરે. તે જ સ્વરૂપાનુસંધાન સ્થિતિ કહેવાય છે.
સર્વ સર્જનનું ફળ મનનું વિસર્જન છે, સર્વ ઇચ્છાઓ છે .
બ્રહ્મા -અવાદિષમ્ છે. તેમાં કોઈને વાદ ચાલતું નથી.
ખવાંગ રાજાની મુક્તિ, એક જ ક્ષણમાં થઈ, કારણ કે - (તેની પ્રાર્થના)
યદુ તદુ બ્રહ્મ સૂતમં, અશૂન્ય કલ્પિતમ ભગવાન વાસુદેવેતિ, યં ગૃતિ સાત્વિકાર.
ભાગવત ૯-૯-૪૯) અર્થ :-જે સૂક્ષમ બ્રહ્મ છે, જે સ્થળ સૂક્ષમ નથી, વાણીને વિષય નથી, તે જ ભગવાન વાસુદેવ છે જેને સાત્વિક માણસે ઉપાસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com