________________
જ
સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રષ્ટિ સૃષ્ટિવાદથી સમજાય છે. સુષ્ટિ દ્રષ્ટિવાદથી સમજાય છે. ૧-ચેતન જ છે.
અનેક છ લાગે છે. ૨-બધું સાક્ષી કાર્યો છે. અનેક વસ્તુઓ લાગે છે. ૩-બ્રા નીરાકાર છે. બધું સાકાર લાગે છે. ૪-તત્વ એક જ છે. વસ્તુઓ અનેક છે. ૫-જ્ઞાન સાધન છે. અજ્ઞાનથી અનેતા છે. દ–અભેદ છે.
ભેદ રહે છે.. ૭-કંઈ ઉત્પન્ન થતું નથી. ઘણી ઉત્પત્તિ લાગે છે. ૮-સંબંધ થતું નથી. સંબંધ થાય છે. ૯-આનંદ, અમરતા,
દુખ, મૃત્યુ, અનિત્યતા ને નિત્યતાને જ્ઞાન છે. અજ્ઞાન છે. ૧૦-ચેતન મુક્ત જ છે. જીવને બંધન લાગે છે.
એક જ ઘરમાં, બીલાડી ઉંદર શોધે છે, ચાર ધન ગેતે છે, મેમાન ફરનીચર સગવડતા ગેસે છે, છોકરાઓ રમકડા શોધે છે, સ્ત્રી જગ્યા શોધે છે, કેટલા રૂમ છે, પુરુષ ઘરની કીંમત ગણે છે–આજ દ્રષ્ટિ સૃષ્ટિવાદ છે.
કેવળ નિજ સ્વરૂપનું અખંડ વતે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિવણ. ભેદ સકળકુ જ્ઞાન છે, એકાંત હે અજ્ઞાન, ભેદમાં અભેદ લખે, સે વેદાંત પ્રખ્યાત. જ્ઞાત જ્ઞાતવ્યતા પ્રાપ્ય પ્રાપ્યતા કૃત કૃત્યતા હત હાતવ્યતા, ચેતિ ભવેત વિશ્રાંતિ ઉત્તમ.
(વી. વી. પદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com