________________
સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રષ્ટિ સૃષ્ટિવાદના થડાક દ્રષ્ટાંત -
(૧) રામ જનક સભામાં આવ્યા ત્યારે – કે રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તીન દેખી તૈસી.
વિદ્વાનોને વિરાટરૂપે, જેગીઓને તત્વરૂપ, ભક્તોને ઈષ્ટદેવ જેવા, સીતાજીને નેહરૂપ, ને રાવણને કાળરૂપ લાગ્યા.
(૨) કંસ સભામાં કૃષ્ણ આવ્યા ત્યારે –
મëને કાળ જેવા, માણસોને મોટા રાજા જેવા, સ્ત્રી એને કામદેવ જેવા, ગોવાળીયાને સ્વજન જેવા, માતા-પિતાને બાળક જેવા, દુષ્ટ રાજાને રૂદ્ર જેવા, કંસને મૃત્યુરૂપ ભયાનક, વિદ્વાનેને વિરાટરૂપે, યેગીઓને તત્વરૂપે અને યાદવેને ઈષ્ટ દેવરૂપે શ્રીકૃષ્ણ દેખાયા. આ ભાવના પ્રમાણે જ દર્શન છે.
(૩) લંકાકાંડમાં અવેળુ પર્વત પર રામ ચંદ્રમામાં કાળે ડાઘ શું છે? તે, સુગ્રીવ, વિભીષણ, અંગદ, રામ પતે ને હનુમાનને પૂછે છે.
જવાબ :-સુગ્રીવઃ પૃથ્વીની છાયા કહે છે. કારણ અંગદ રાજ્ય પાછું લઈ લેશે તેવી બીક હતી.
વિભીષણ રાહુનું માથું કહે છે. કારણ કે રાહુ જે રાવણ તેને નડતે હતે.
અંગદઃ અથર્મનું કલંક કહે છે. કારણ કે તેના પિતાનું રાજ્ય રામે સુગ્રીવને આપી દીધું હતું.
રામ: કામદેવની સ્ત્રી રતીનું સુંદર મુખ બનાવવા બ્રહ્માજીએ તેમાંથી સુંદરતા લીધી છે તેને ડાઘ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com