________________
સંક્ષિપ્ત નિર્માણપદ
(૯) વ્રતમાં જીવ, પાતાના જ્ઞાન પ્રમાણે, વાસના પ્રમાણે, મન જ જગત ખડુ' કરે છે, ને મનના નાશથી બધુ નાશ પામે છે.
X*
(૧૦) જગત તે, જીવની જાગ્રત અવસ્થાને સ્થાન ધમ છે.
(૧૧) જગત દરેકને એક સરખું કેમ લાગતુ નથી, પ્રથમ પેાતાનું જ્ઞાન તપાસો કે તે સાચુ છે કે ખાટુ ? જગત વિષે કેટલીક માન્યતા ( ખ્યાતિ ) :
૧. અસત્ ખ્યાતિ-જગત બન્યું નથી, તેમ બુદ્ધ તથા શૂન્યવાદીઓ માને છે.
૨. અન્યથાખ્યાતિ-નૈયાયિકા, કણાદ, ગૌત્તમ માને છે. ૩. ખ્યાતિ-પ્રભાકર વિ. મીમાંસકે, કપીલ વિગેર જગતને સત્ અસત્ માને છે.
૪. આત્મ ખ્યાતિ-ક્ષણિક વિજ્ઞાનવાદીઓ, મુદ્દો માને છે. ૫. અનિવ ચનીય ખ્યાતિ-વેદાંતીએ માને છે.
દૃષ્ટિકાળે જ સૃષ્ટિની ઉત્પત્તિ છે. વિચાર કરતાંની સાથે જ થાય છે નહિં તે નથી જ. આને માટે કારણ- તેજ છે. તાત્કાલિક મન જ બધું બનાવી લે છે. સિનેમા તેજથી ચાલે છે. સ્વપ્ન પશુ તેજસ દેવથી થાય છે. મૃગજળ પણ તેજથી મને છે. મેઘ ધનુષ્યના રંગે ને બધે વ્યવહાર પ્રકાશથી જ થાય છે.
જીવ ઉત્પન્ન થવામાં પૂર્વ કાણુ કેઈ જડશે નહિં, તાત્કાલીક જ ઉભું થાય છે.
દૃષ્ટાંત :-મેલ ને તેલથી જી-માંકડ થાય છે, ગધેડાના સૂત્ર ને ભેંશના છાણુથી વીંછી ઉત્પન્ન થાય છે, દારૂમાં આવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com