________________
સંક્ષિપ્ત નિર્વાણપદ કાળ, વસ્તુ વિવત છે =જે હોય તેને બદલે બીજુ દેખાય છે. દેરડીમાં સર્ષ, ડુંડામાં પુરુષ, છીપમાં રૂપુ ને સ્ફટીકમાં રેસા દેખાય છે. જો કે નથી છતાં દેખાય છે.
પ્રકાશ-અંધકાર, જડ-ચેતન, ખલ–સજન વિ. બે નથી, છતાં બે દેખાય છે.
ખલ સજજન દે જગતમેં, તીન કી હૈ યહ રીત; ભર્યું સુચી કે અગ્ર ભાગ, પૃષ્ઠ ભાગ હે મીત. પૃષ્ટ ભાગ હે મીત, એક તે છીદ્ર કરી હે; દુસર તાહી આચ્છાદત, તતક્ષણ ગુણ કરી ભરી હે. કહે ગીરધર કવીરાય, આતમા એક હી અમલ; નીજ માયા કરી બની રહ્યો, સેઈ સજજન ખલ.
સમુદ્ર ને તરંગ, શબ્દ ને શક્તિ, તેમ જ બ્રા ને માયા એક જ છે. માટી ને ઘટ, દેરા ને કાપડ એક જ છે, બ્રહ્મ તે નિર્વિકાર ને એક જ છે. માયા કેવળ કલ્પના છે. સિદ્ધાંત લગાડતા ઉડી જાય છે માટે ખેટી છે. દ્રષ્ટિ સૃષ્ટિવાદના થોડાંક દ્રષ્ટાંતો :
પ્રથમ દ્રષ્ટિ સૃષ્ટિવાદ સમજવા થડા પ્રશ્નો વિચાર -
(૧) સૂર્ય, ચંદ્ર, આકાશ, વાયુ (જગત) કેમ ને કે ઉત્પન્ન કર્યા? જે થયા હોય તે કેણે બનાવ્યા તે કેઈએ જોયા નથી. ઈશ્વરે બનાવ્યા તેમ કહો તે તે પૂર્ણ છે. શા માટે બનાવે? શું કારણ છે? જગ્યા ક્યાં છે? શું સાધન છે? કેમકે
દેવસ્ય એક સ્વભાવઃ આપ્ત કામચ કા સ્પૃહા ? ઇશ્વર પૂર્ણ કામ છે તે તેને ઈચ્છા હતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com