________________
સંક્ષિપ્ત નિર્વાણપદ – તુ રાજન મરિષ્યતિ, પશુ બુદ્ધિ ઈમાં જહિ ન જાતઃ પ્રા) ભૂતેદ્ય, દેહવત વં ન નક્ષતિ.
(ભાગવત ૧૨-૫-૨) અહં બ્રહ્મ પર ધામ, બ્રહ્માસું પરમં ‘પદં; એવં સમીક્ષન આત્માન, આત્માનાધાય નિષ્કલમ્
(૧૨-૫-૧૨) ભગવન તક્ષકાદિ, મૃત્યુ ન બિલેમહં; પ્રવિઠો બ્રહ્મ નિર્વાણું, અભયં દર્શિત્વ ત્વયા. (૧૨-૬-૫) અજ્ઞાન નિરસ્તે મે, જ્ઞાન વિજ્ઞાન નિયા ભાવતાદર્શિત ક્ષેમ, પરં ભાગવતઃ પદમ (૧૨-૬-૭)
સર્વ વેદાંત સારં યત, બ્રહ્માત્મક લક્ષણે; વસ્તુ અદ્વિતીય, તત્તિર્ણ, કૈવલ્ય એક પ્રયજનમ
(૧૨-૧૩-૧૨) અર્થ:-શુકદેવજી કહે છે કે, હે રાજા પરિક્ષીત! તું મરીશ તેવી તારી પશુબુદ્ધિ છેડ, તું તે આત્મારામ છે, બ્રહ્મ છે તેવી નીષ્ઠા કર.
પરીક્ષીત –ભગવન! હવે હું તક્ષક નાગથી કે મૃત્યુથી બીતે નથી, કેમકે તમેએ મને આત્મજ્ઞાન આપી નિર્ણય બનાવ્યું છે. સર્વ વેદાંતને સાર એ છે કે બ્રા ને આત્મા એક જ છે, તે જ ખરૂ પરમ ભાગવતજ્ઞાન છે. જ્ઞાની માણસ મન, વચન ને કમ એક જ રીતે રાખે છે જ્યારે અજ્ઞાની માણસની વાણ, મન ને કર્મ જુદા જુદા હોય છે તેથી તેને દુઃખ મળે છે.
જગતમાં સૃષ્ટિ દ્રષ્ટિવાદ ચાલે છે. સૃષ્ટિ જોઈ, ભગવાને તે બનાવી છે તેમ માને છે. આપણા ધર્મશાસ્ત્રો પ્રથમ દ્રશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com