________________
૪૮
સંક્ષિપ્ત નિર્વાણપદ દુર્વાસા ભેજન કરવા છતાં ઉપવાસી ગણાયા હતા. શ્રીકૃષ્ણ રાસ રમ્યા છતાં સ્ત્રીઓમાં આસક્ત ન હતા. નાના બાળક જેમ ઉદ્દેશ વગર સંસારમાં રહે.
જનકરાજા, રાજ્ય કરતા હતા છતાં વિદેહી કહેવાય તેમ વ. હેડી પાણીમાં જ ફરે છે, છતાં પણ તેમાં આવતું નથી તેમ. કેશીયર પગારના રૂપીયા બીજાને ચુકવે છે, છતાં પિતે તેમાંથી કંઈ લેતું નથી.
ભવિષ્ય નાનુ સંઘરે, નાતીત યશ્ચ શેકચતિ વર્તમાન નિમેષતુ, અસંગે નાતિ વર્તતે.
અર્થ ભવિષ્યના કિલા છોડો, ભુતકાળને યાદ ન કરો, કેવળ વર્તમાન કાળમાં બ્રહ્મ જ્ઞાની રહી સંસારમાં અસંગ રીતે જીવન ચલાવે. ખુબ શાંતી મળશે.
વિશિષ્ટ મહારાજ કર્મ કરતા હતા છતાં અનાસક્ત વર્યા. તેમ તમે સંસારમાં નિલેપ રહો. હર્ષ શેકથી પર રહે. બહિ કૃતિમ સરંભે, હદિ સંરભ વર્જિત કત બહિ: અકત અંતર, લેકે વિહર રાઘવ. (યે. વા.)
ઉપરથી કાર્ય કરે, મન નીલેપ રાખે. બીજાને કત લાગે, પણ તમે અકર્તા રહી, લેકે માં હે રામ જીવન જીવે. ઘરના વ્યવસ્થાપક બને, પણ માલીક ન બને, દુઃખ નહિં લાગે.
નિસ્પૃહી તે સાવ સ્વતંત્રહ, કુછ રહી નહિં કસુર - ત્યાગી ને કોણ તાબે રાખે, હે કીસકી મગદુર. * યથા ચિત્તે યથા વાચા, યથા વાચા તથા ક્રિયા; ચિતે વા ચિ કીયાયાં ચ, સાધૂનાં એક રુપતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com