________________
૪૮
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ-સાધુ પુરુષ મન વચન ને કમ એક સરખા જ રાખે છે. જેવું બેલે તેવું જ વર્તે છે, ને શાંતિ પામે છે.
એતાં દ્રષ્ટિ અવષ્ટભ્ય, દ્રષ્ટાત્માના સુબુદ્ધય વિચરતિ ઈહ સંસારે, મહાને અભ્યદિતા ઈવ.
(લે. વ. ૨-૨૩-૧) અર્થ-જ્ઞાની તત્વ દ્રષ્ટિ રાખી સંસારમાં મહાપુરુષ જેમ વતે છે અને આનંદથી જીવન ગાળે છે. તદુ યથા કુમારે વ મહારાજે વા મહાબ્રાહ્મણે ને, અતિ ધીમાન આનંદસ્ય ગવા શયત તદેવ એવ શતિ.
(બૃહદા૦ ૨-૧-૧૯) અર્થ :-જેમ એક રાજકુમાર, અથવા મહારાજા, મહાજ્ઞાની બ્રાહ્મણ, મહા બુદ્ધિશાળી માણસ જેમ આનંદથી જ સુવે છે ને પિતાનું જીવન વ્યતીત કરે છે, તેમજ જ્ઞાની રહે છે.
જ્ઞાનથી લાભ :-સ્વર્ગ નર્કની ચીંતા તેને સ્વપ્ન પણ થતી નથી, સંસાર ઉત્પન્ન થયેલ છે કે નહીં તે વાત જતી રહે છે, સંસારમાં કઈ ભગ્ય વસ્તુમાં પ્રીતિ રહેતી નથી, દુઃખ આવે કે જાય તેની ચીંતા રહેતી નથી, કર્મ કરવા છતાં તેનું ફળ સુખ દુઃખ થતું નથી અને તે આત્મા-બ્રહ્મ જ છે તે દ્રઢ બોધ રહે છે.
સદા દીવાલી સંતકી, આઠે પહેર બસંત; કબહુ વિયોગ ન હેત હે, પલ પલ પ્રભુ દરશંત. ચાહ નહીં ચિંતા નહીં, મનવા બેપરવાહ જીનકે કછુ ન ચાહીએ, વ શાહના શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com