________________
૫૧
સંક્ષિપ્ત નિર્વાણપદ (૭) શ્રી ગાંધીજી અંતર મુખ થાવ ને ભુલ લાગે તે સુધારે.
જેમ કડીયે મૂર્તિ ઘડે છે તેમ. (૮) કાકા કાલેલકર:-બીજાને સુખ આપવામાં અનેરો આનંદ
છે. બીજે પણ પોતાનું જ સ્વરૂપ છે. (૯) પંડિત સુખલાલજી મન ખુલ્લુ રાખી, બીજા પાસેથી
જ્ઞાન શીખે. (૧૦) શ્રી કૃષ્ણ પ્રેમ-પ્રથમ તમારી જાત તપાસે, ને દે
હોય તે દૂર કરે. (૧૧) એસ્કર વાડ -ભણેલા બીજાના દેષ જુએ છે, જ્યારે
જ્ઞાની પિતાના દેષ જુએ છે. (૧૨) શ્રી રજનીશજી :- સાધુ અને સીંહ કેઈથી ડરતા નથી,
કારણ તેનામાં અહમ નથી, દેહભાવ નથી. (૧૩) જનમસી:-જીવવાની કળા અઘરી છે, પણ સર્વોત્તમ છે. (૧૪) શેકસપીયર -મૂખ પિતાને ડાહ્યા માને છે, જ્યારે
ડાહ્યા માણસ, સંસારમાં પોતાને મૂર્ખ માને છે. (૧૫) જે કૃષ્ણ મૂર્તિ -આપણી અંદર ને બહાર જે ચેતન
છે, તે જોતા આવડે તે બીજુ કંઈ કરવાનું નથી, શાંતિ મળશે. મુક્તિ માટે મહાપુરુષ, જ્ઞાનીઓની, સંતની વાણી વિચારે, ને જીવન પલ્ટો. ખુબ સુખ અને શાંતિ મળશે. મને નાશ, વાસનાક્ષય ને મેક્ષ (સાક્ષાત્કાર) એક જ છે. વિધમાન મનેયાવત તાવત્ દુખક્ષયઃ કુતઃ
જ્યાં સુધી મન છે, ત્યાં સુધી દુઃખને ક્ષય કેમ થાય? ન કિંચિત્ ચિંતયેત્ યેગી, સદા શૂન્ય પર જવેત !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com