________________
સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રાક્ષાસવ, કુમાયંસવ વિગેરેમાં ખટાશથી જીવાત થાય છે, ઢકળામાં જીવાતથી જ ખટાશ આવે છે, ડબલરોટી, બિસ્કીટમાં પણ તેમજ છે.
સાર -ચેતન જ જગતનું નિમિત્ત તથા ઉપાદાન કારણ છે. એમીબા જીવની ઉત્પત્તિ કર્મથી નથી.
જેમ કળીઓ પિતે જાળાનું નિમીત્ત તથા ઉપાદાન રૂપ કારણ છે. તેમ ચેતન પણ જગતનું નિમીત્ત તથા ઉપાદાન કારણ છે. જગત ઉત્પત્તિ માટે - અનાદિ કારણે (પદાર્થ) માનવા તે ગૌરવ દોષ છે અને એ જ કારણે (ચેતન + માયા) માનવા તે લાઘવ દેષ છે.
દ્રષ્ટા -કળ પીતાને મને લાગે છે, પણ બાળકને મેટ લાગે છે. માટે દર્શન, વિચાર, સૌના સરખા નથી.
સોનુ સાધુને ગમતું નથી, સ્ત્રીઓને ખુબ ગમે છે. દિવસે પદાર્થો સ્થિર લાગે છે તે બ્રાંતિ છે, દરેક પદાર્થ દરેક ક્ષણે બદલાયા જ કરે છે. કેવળ એક ચેતન જ જેમનું તેમ અવીકારી છે. શરીર રેજ વધે છે પણ તેની ખબર પડતી નથી. ઘડીઆળને Time place=કાળને કટકે કહે છે. દેશ કાળ બેટા છે છતાં સાચા માની માણસે વ્યવહાર કરે છે.
દુઃખમાં સમય લાંબે લાગે છે ને સુખમાં ટુંક લાગે છે. યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ, દ્રષ્ટિ એવ સૃષ્ટિ: દ્રષ્ટિ કાળમાં જ સૃષ્ટિ છે, દ્રષ્ટિઃ ભવેત્ સૃષ્ટિ, દ્રષ્ટિ જ સુષ્ટ બને છે.
કેવલ શા માશ્રિય, ન કર્તવ્ય વિનિર્ણય યુક્તિ હીન વિચારે તું, ધર્મ હાની પ્રજાયતે.
(મનુ-બૃહપતિ ટકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com