________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
ન કિંચિત્ જાયતે જીવે, સંભવે યસ્ય ન વિદ્યતે, એતદ્ તદ્ ઉત્તમ સત્ય, યત્ર કિંચિત્ ન જાયતે.
(માંડૂક્ય કારીકા ૩-૫૬ અને ૪-૭૧) (૨) જીવ પિતાને, તેના જન્મની ખબર નથી, માતા બેટી તારીખ આપે તે પણ જીવ તેને સાચું માને છે. ચેતન પ્રથમ બુદ્ધિમાં પ્રતીબીંબીત ક્યારે થયે-તે ખબર નથી.
(૩) સી, બાળક, પુરુષ દરેકને એક સરખું જગત લાગતું નથી, પણ વૃત્તિ પ્રમાણે જુદું જુદું દેખાય છે અને વૃત્તિ બદલાતા જગત બદલાય છે. સુખી કે દુખી બને છે. રીઓને ઘરેણા, સેનું બહુ ગમે છે. લુગડા રંગીન ગમે છે, બાળકોને રમકડા તથા ખાવાનું ગમે છે, મોટા માણસેને પૈસા, ભક્તને ભગવાન અને જ્ઞાનીને જ્ઞાન ગમે છે.
(૪) પશુ પક્ષીઓ, જગત ઉત્પત્તિને વિચાર જ કરતા નથી.
(૫) જ્ઞાની પણ બેટા જગતને, જીવને, ઈશ્વરને, કર્મ કે ધર્મને વિચાર કરતા જ નથી. કે (૬) જગત, જેનાર જે કોઈ ન હોય તે જગત બન્યું છે તેમ કણ કહે?
(૭) જેનાર જ, પિતાની દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ માને છે. પણ પ્રથમ તેને પિતાની જ ખબર પડતી નથી.
(૮) નિદ્રામાં, મૂછમાં, નીશામાં કે કલેરફેર્મમાં, સતિમાં ને સમાધિમાં મન નથી તે જગત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com