________________
સંક્ષિપ્ત નિર્વાણપદ જગતને વિચાર કરી સમજાવે છે. પણ ખરી રીતે તે દ્રષ્ટિ સૃષ્ટિવાદ સાચે છે.-જીવ ભાવમાં દુઃખ રહેશે, જ્યારે દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં -ભાવના પ્રમાણે બધુ જણાય છે. ને સમજણ આવતાં સુખ થાય છે. દ્રષ્ટિ સૃષ્ટિવાદ=વિવર્તવાદ, અજાતિવાદ છે. બધું જગત, બ્રહ્મ પર અધ્યરત છે. આ જ દર્શનને મહિમા છે પણ વિચાર કર્યા વિના સમજાશે નહિ. થડા દ્રષ્ટાંતે જોઈએ:
કણા સે દ્રષ્ટિ ભઈ દ્રષ્ટિ સૃષ્ટિ જાન;
દ્રષ્ટિ બીન દ્રષ્ટા લખે, યહી પૂર્ણ હે જ્ઞાન. દ્રષ્ટિ સૃષ્ટિવાદના નિયમો –
(૧) તમામ પદાર્થો સાક્ષી ભાસ્ય છે. કારણ કે અવિદ્યાનું
કાર્ય છે.
(૨) જ્ઞાન, ને, રેય એક સાથે જ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે.
(૩) દ્રષ્ટિ પડે ત્યારે જ સૃષ્ટિ છે. નહિ તે નથી જ. જ્ઞાન નથી તે પદાર્થ પણ નથી.
(૪) સંકલ્પ જે, ભાવના જેવી, તેવું જ દર્શન થાય છે. . (૫) પારમાર્થિક ને પ્રતિભાસિક બે જ સત્તા છે. વ્યવહારિક સત્તા પ્રતિભાસિકને ભેદ છે.
(૬) જીવ ભાવ થવાના ૬ કારણે છે:-દેશ, કાળ, મમત્વ, સબંધ, અહંકાર ને પદાર્થથી થાય છે.
જગત-દેખાતી સુષ્ટિ, તે કેવળ ચેતનનું વિવ' છે, ને માયાનું પરિણામ છે. “બ્રહ્મ સત્ય જગત મીથ્યા છે.” દેશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com