________________
સંક્ષિપ્ત નિર્વાણપદ - અજ્ઞાન નિવૃત્તિ તે જ મોક્ષ છે, આત્મા સ્વયમેવ તમો પિતે જ છો. જગતમાં રાગ દ્વેષ છોડી, સાક્ષીભાવથી રહે, શાંતિ મળશે જ.
સદ્યોભિવ્યંજતે મે, જ્ઞાનાજ્ઞાન ઘાતિના નિત્ય કુટસ્થ શુદ્ધાત્મ, વરુપતાતુ ન કર્મ જ,
મહાત્મા મંગલદાસજી ( વી. વી પ૭) મોક્ષ જ્ઞાન જન્ય નથી, જ્ઞાનથી કેવળ અજ્ઞાનની નિવૃતિ થાય છે અને આત્મા સ્વયમેવ પ્રગટ થાય છે. કેમકે, છે જ.
| = આઈ = હું બ્રહ્મ. દરેક પિતાને હું જ કહે છે. પણ Eye = આઈ = આંખ તે કીમતી છે. પણ જ્ઞાનેન્દ્રિય છે ને શરીરને ભાગ છે. નાશવંત છે.
અણુ દેવાઃ મનુષાણ, દિવિ દેવતા મનિષિણમ; મંદાનાં કાષ્ટ લેહેવુ, બુદ્ધસ્ય આત્મનિ દેવ તે.
અર્થ :-સામાન્ય માણસે, સમુદ્ર, ગંગા, જમનાને દેવરૂપ માને છે, બુદ્ધિશાળી–આકાશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશદેવ દેવતા માને છે, પણ મંદબુદ્ધિના લેકે, લેહ, કાષ્ટ, પાષાણની મૂર્તિમાં ઈશ્વર માને છે. પણ બુદ્ધિશાળી જ્ઞાની માણુ, પિતાના આત્માને જ દેવ બ્રહ્મ તરીકે માને છે. ષટુ શાસ્ત્રના જુજવા મતા, ને જે તેણે ખાધી ખતા; અખો કહે એ અંધારે કુ, ને ઝગડે પતાવી કેઈન મુ. ઈશ્વર યહાં ઈશ્વર વહાં, ઈશ્વર, સીવા નહિ અન્ય હે; સર્વત્ર હિ પરિપૂર્ણ અશ્રુત, એક દેવ અનન્ય છે. ઐસા જીસે હે બેધ, જીસકા એક હી સીદ્ધાંત હે; આશા જગત કી છેડકર, હેતા તુરત હી શાંત હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com