________________
સંક્ષિત નિર્વાણપદ
૪૩ હનુમાન : શ્રીરામના શ્યામ શરીરની છાયા ચંદ્રમામાં દેખાય છે. કારણ કે હનુમાન ભક્ત હતા.
(૪) ઝાડ પર એક પંખી બન્યું કે દરેક માણસે જુદા જુદા અર્થ કર્યા- સીતારામ દશરથ, દંડ બેઠક કસરત, અલા ખુદા હઝરત, હળદી મરચી અદરખ, ટે ટે ટચક વિ.
(૫) મુંબઈના સાત રસ્તા પર, વચ્ચે એક સ્ત્રી ઉભી છે તેને કેઈ બેન, કેઈ મા, કેઈ કાકી, કઈ મામી કહે છે.
(૬) જગત-કેઈને સુખરૂપ તે કોઈને દુઃખરૂપ લાગે છે. (૭) રમણ મહર્ષિને યુદ્ધ વખતે પણ શાંતિ દેખાતી હતી. (૮) પૃથ્વી પર ચાલનારને પૃથ્વી ફરતી લાગતી નથી. જે સાચા ગુરુ મળે તે જ સાચું જ્ઞાન આપે છે. સાચું જ્ઞાન મેળવવા સાચા ગુરુની જરૂર પડે છે.
જેમકે :-જનક રાજાને યાજ્ઞવલ્કય ઋષી મળ્યા, રામને વસિષજી, રહુગણ રાજાને ભરતજી, વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમહંસ, અર્જુનને શ્રી કૃષણ, નચિકેતાને યમરાજ, Aવેતકેતુને ઉદ્દાલક મુનિ, નારદજીને સનત્કુમાર, ને મંડન મિશ્રને શ્રી શંકરાચાર્યજી મળ્યા હતા. શ્રી બુદ્ધ ભગવાન અને મહાવીરસ્વામી પણ ત્યાગી ને તત્વજ્ઞ હતા. કેવળ મન જ સારાનું ખરાબ ને ખરાબનું સારું કરે છે. માટે સાચે સત્સંગ કરે તે જ તત્વ સમજાશે.
જગતમાં ફક્ત સત્તા બે જ છે –
૧-પારમાર્થિક અને ૨-પ્રતિભાસિક (તેમાં જ વ્યવહારિક સત્તા) છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com