SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વાચે. વચા. વિચારે.. હીરા લ્યો રે, હીરા , છે કેઈ હીરા પારખુ? હું તમારી પાસે ભીખ માગવા આવ્યું નથી. પણ મારે ઉત્તમ માલ હીરા, પાનુ, પોખરાજ, રાજાવત વિગેરે નવ રત્ન તમારે માટે લાવ્યું છું. જે ઈચ્છા હોય તે . આગ્રહ નથી. “યુ ના ” કોઈને આગ્રહ કરી આપવું, તે બુદ્ધિનું ફળ નથી. નિવાણપદ” આ પુસ્તકમાં જ ઉત્તમ વસ્તુ ભરી છે. સેંઘી ને સસ્તી છે, તે જરૂર ખરીદે. હીરા લે રે, હીરા ભે, છે કેઇ હિરા પારખુ? જગતમાં કઈ સ્થળે શાંતિની દુકાન નથી, આ પુસ્તક જ શાંતિ આપશે, જેને વાંચનથી સર્વ શંકાઓ ગળી જશે, સદ્દગુરૂની કૃપા ફળીભૂત થશે અને પરમ શાંતિ મળી જશે, તેની ખાત્રી આપું છું. હીરા લ્યો રે, હીરા , છે કેઈ હીરા પારખુ? ૫. સ્વામી વિરતાનંદજી વીરભદ્રસેસાયટી, હે.નં. ૧૭, નીલમબાગ, જેલ રોડ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy