________________
શિવમહિમ્ન –
અતીતઃ પથાન, તવચ મહિમા વામન રત૬ વ્યાવૃભાષ્ય, ચકિત મભિધત્તે શ્રુતિરપિ.
હે શિવ! તમારે મહિમા, સ્વરૂપ, મન બુદ્ધિ વાણીથી પર છે. જે જોઈને શ્રુતિ, ઉપનિષદો પણ ચકિત થઈ જાય છે.
તે આવે, સમજે ને વાંચે, વંચા આ કેરી કિતાબ... જરૂર પ્રયત્ન કરતા સફળ થશે જ ને ધન્ય બનશે તેની ખાત્રી રાખશે. પ્રયત્ન વ્યર્થ નહિ જાય.
જન જા તીન પાઈયા, ગહરે પાની પિઠ;
મેં બાવરી ડુબન ડરી, રહી કિનારે બેઠ. (કબીરજી) યત્ન કરે, ઇશ્વર કૃપા થશે જ.
આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કારણ એક જ છે કે – જંદગી ક્ષણિક છે.
જંદગી દુલ્હન હે એક રાતકી, કંઈ નહિ મંઝીલ હૈ ઉસકે અહી વાતકી, નૈહર હે દુર, પતીકા પતા નહિ, નહિ કહીં ગાંવ નહિ કહીં છાંવ નહિ પડાવ; ડોલી જાતી હે બરાત કી, અંદગી દુલ્હન, બીના તેલ ઉમ્રકા જલે દીયા, બીચ ધાર છેડ દીયા નિર્દથી પીયા; આંખ બની બદલી બરસાત કી, જીદગી.
પુસ્તક મેળવવાનું ઠેકાણું –
–૫. સ્વામી વીરક્તાનંદજી નીલમબાગ ચેક, વીરભદ્રનગર સેસાયટી, પ્લોટ નં. ૧૭
જેઇલ રોડ, ભાવનગર, , :
.
જેઈલ રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com