________________
સંક્ષિપ્ત નિર્વાણપદ વેદના ૧ લાખ મંત્ર છે –
તેમાંથી કર્મકાંડના ૮૦૦૦૦, ઉપાસનાના ૧૬૦૦૦, અને ફકત જ્ઞાનના ૪૦૦૦ છે. સિદ્ધાંત - તે જ્ઞાનાન્ન મુક્તિઃ જ્ઞાન વિના મુક્તિ નથી.
વેદાંતાઃ બેધકાર, ન તુ વિધિ વિધાનકા, વેદાંત ફક્ત પિતાનું આત્મસ્વરૂપ જાણવા માટે જ છે, પણ કીયાકાંડ, વીધી વિધાન કરવા માટે નથી.
વેદરાઃ વેદાંતા. વેદાંત ઉશર ભુમી (ખારની ભુમી) છે, તેમાં કંઈ ઉગશે નહિ. કેમકે સભર બ્રહ્મ એક જ તત્વ છે. બાકી સર્વ ભ્રાંતિ છે. શ્રી શંકરાચાર્યજી (અપરેશાનુભુતિ)
નેત્પવતે જ્ઞાન વિચારેણ વિના અન્ય સાધન યથા પદાર્થ ભાન હિ, પ્રકાશન વિના કવચિત.
અર્થ –તત્વજ્ઞાન વિચાર કર્યા વિના, બીજા કોઈ પુજાપાઠ વિ.થી થશે નહિ. જેમ પદાર્થ પ્રકાશ વિના દેખાતે nel 27-If we will balance our pleasure & pain of our whole life, the latter greatly exceeds the former.
અર્થ આપણા જીવનમાં, આપણે દુખ જ ઘણું ભેગવ્યું છે, ક્યારેક જ સુખ મળ્યું હશે.
જાજુ બોલવું, વાંચવુ તે કેવળ વાણી વિલાસ છે. તે છેડે. ગ્રંથં અભ્યત મેઘાવી, જ્ઞાન વિજ્ઞાનતત્પર પલાલિવ ધાન્યાથ, ત્યજેતુ ગ્રંથમશેષત.. (પંચદશી) ૪-૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com