________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
દુષ્ટાન્ત –ભૂલું પડેલું નાનું બાળક રડે છે ને કેવળ પિતાની “બ”ને ગોતે છે. તેને ગમે તે પૂછે ફકત તે એક જ જવાબ આપે છે “મારી બા”. તેમજ તમે પણ કેવળ હું આત્મા બ્રહ્મ છું, માટે કશું કરવાનું નથી તે પાકું કરે.
માયા –તદ્દન સત્ય કે તદ્દન અસત્ય નથી, પણ સત્ અસથી વિલક્ષણ છે. અને
દેષ બધેડપિપ સર્ષનું પ્રધાનમ્ય કુલવધુવતું ! માયાના દેષ નજરે પડવાથી તે ચાલી જાય છે.
માયા આદી અંતમાં નથી પણ ભ્રાંતિ કાળમાં દુઃખ દે છે.
Maya is not a perfect positive or perfect negative ignorance-માયા તદ્દન સાચી કે તદ્દન ખોટી નથી. માયા છે છતાં નથી, દષ્ટાંત - - ત્રીકોણ હીરામાં લાલ, પીળ, ભુરે રંગ દેખાય છે છતાં નથી. મેઘધનુષ્યમાં પણ રંગે દેખાય છે છતાં નથી. પતંગીયામાં અગ્નિ દેખાય છે છતાં તેનું શરીર બળતું નથી. છીપમાં રૂપુ, મૃગજળમાં જળ, સીનેમામાં મકાન, બગીચે વિગેરે દેખાય છે છતાં નથી. આકાશમાં ભુરાપણું–ગોળ કડાયા જે આકાર વિ. નથી. તેમજ બ્રહ્મમાં જગત નથી. પણ અધ્યસ્ત છે તેથી લાગે છે. જેમ સ્ફટીકમાં રેસા નથી, છતાં લાગે છે. દર્પણમાં પદાર્થો નથી છતાં લાગે છે. પાણીમાં લાકડી વાંકી ચૂકી લાગે છે પણ સીધી જ છે. આલાતચક્રનું કંકણ રૂપે દેખાવું ખોટું છે. તેમજ મનુષ્ય પોતે આત્મા, બ્રહ્મ હોવા છતાં પિતાને જીવ માને છે તે ભ્રાંતિ છે. અંધકારથી રજજુને બદલે સર્પ દેખાય છે. તેમજ દેહાધ્યાસથી બ્રહ્મ હવા છતાં, આત્મા છવ રૂપે લાગે છે, તે અજ્ઞાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com