________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
Rછે.
બ્રહ્મ - વ્યાપક ચેતન આકાશ જેમ છે. આત્મા-શરીર પૂરતું જ ચેતન તત્વ છે. ઇશ્વર – માયા+ચેતન જે જગત નીયંતા છે. જીવ-અવિદ્યા+ચેતન જે શરીર નીયંતા છે. અધ્યારેય અપવાદાભ્યાં, નિષ્પાંચં પ્રપંચ શિષ્યાણાં સિવર્થતત્વ કપિત ક્રમા.
શિવેના બોધ માટે પ્રથમ ઈશ્વર જગત બનાવે છે તે આરેપ કરીને પછી જગતને અપવાદ કરવામાં આવે છે.
ભાભે કહે ભટકીશમાં, ને બળી જેને માંહી; સમજીને સૂઈ રહે તે, કરવું નથી કાંઈ. જેઠા, જેઠા, મેલ સંકલ્પ હેઠા,
તે પહોંચાડી દઉં ઠેઠા. જ્ઞાનેશ્વર મહારાજ -આ સંસાર તરવાને નથી પશુસંશયસાગર તરવાને છે. મીરાંબાઈ :-- ભવસાગર મેરે સુખ ગયે હૈ
ફીકર નહિં અબ તરનનકી. મેહે. પંડિત પિતાંબરદાસજી (વિચાર ચંદ્રોદય):
શુદ્ધ બ્રહ્મ વિષે, અનાદિ કપિત પ્રકૃતિ છે તેને બ્રહ્મ સાથે અનાદિ કપિત તાદામ્ય સંબંધ છે. તેથી, કલ્પિત ઈશ્વરે કપિત જીવના, કપિત કર્મથી, કલ્પિત સૃષ્ટિ રચી.
આકાર અનુતં વિદ્ધિ, નિરાકાર તુ નિશ્ચલમ; એતદ્ તત્વ ઉપદેશેન, ન પૂનાવ સંભવઃ
(અષ્ટાવક્ર ગીતા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com