________________
સંક્ષિપ્ત નિર્વાણપદ ચાર વાત દ્રઢ કરે –
(૧) સંસાર દુઃખરૂપ માને, (૨) સંસાર સ્વપ્ન જેવો માને, (૩) ઈશ્વરની માયા માને અને (૪) આત્માનો તરંગ માને, = વિવત માને. તરપિ જીવનિ, જીવતિ મૃગ પક્ષિણ સઃ જીવતિ મનેયસ્ય, મનને જીવતિ. (કે.વા) ૧-૧૪-૧૧ એક શ્વાસ જે જાત હે, ચૌદ ભુવન કા મેલ; કહનાથા સે કહ દીયા, અબ ક્યા બજાના ઢેલ.
યાજ્ઞવલ્કય :આત્મા વ અરે દ્રષ્ટવ્યઃ શ્રોત્રવ્યઃ મંતવ્ય નિદિધ્યાસિતવ્ય
કેવળ એક આત્માને જુઓ, સાંભળે ને માની તેનું નદીધ્યાસન કરે.
એક તું શ્રવણ જ્ઞાન, પાવક ર્યું દેખીયે; માયા જલ વરસત, વેગે બુજી જાત છે. એક હે મનન જ્ઞાન, બીજલી ન્યુ ઘન મધ્ય; માયા જલ બરસત, તામે ન બુજાત છે. એક ડે નિદિધ્યાસન જ્ઞાન, વડવાનલ જૈસે; પ્રગટ સમુદ્ર માંહી, માયા જલ ખાત છે. એક હે સાક્ષાત્ અનુભવ જ્ઞાન; સુંદર કહત દ્વિત, પ્રપંચ બીલાત છે.
સૂર્ય ઉગે છે, પણ તમે પીઠ ફેરવી ઉભા છે તેથી દેખાતું નથી. તેમજ શાસ્ત્ર કહે છે કે તમે ચેતન બ્રા જ છે, છતાં જીવ ભાવ માને છે, તેથી દુઃખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com