________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
એક શ્વાસ જે જાત હે, ચૌદ ભુવનકા મિલ; કહના થા સો કહ દીયા, અબ કયા બજાના ઢોલ. અંગં ગલિત પલિત મુંડ, દશન વિહિન જાતું તુંડમ; વૃદ્ધો યાતિ ગૃહીત્યા દંડું, તદપિ ન મુંચત્યાશા પિંડમ
(ભજગેવ) અર્થ -વૃદ્ધ થયા, ઘેળા વાળ આવ્યા, દાંત પડી ગયા, માથે મુંડે છે, હાથમાં લાકડી લીધી છે પણ છતાં સંસાર સુખની આશા છે.તે નથી તે શોચનીય છે. ન બાપ બેટા ન દોસ્ત દુશમન,
આશક ન માશુક સનમ કીસીકા અજબ તરહ કી હુઈ ફરાગત (દુનિયા),
ન કઈ હમારા ન હમ કિસીકા. સવારમાં પ્રથમ ત્યાગી પુરૂષને યાદ કરે તે વધારે લાભ થશે. ભર્તૃહરી, ગોપીચંદ, બુદ્ધ ભગવાન, મહાવીરસ્વામી, મીરાંબાઈ, નરસિંહ મહેતા, સંત જ્ઞાનેશ્વરજી, સમર્થ રામદાસ, જડભરત વગેરે.
આ દેખાતું જગત –કના ફીલ્લાહ–બકા બીલાહ છે. હાંસીલ ખેતી હે બકા, જબ ઉફતમેં ફના હે જાય.
બ્રા પ્રાપ્તિ માટે સંસારી જીવનને ત્યાગ કરવું પડે છે. ઈહ ચેલ્વેદીક સત્યમસ્તિ, ન ચેદિતા વેદીનું મહતિ વિનષ્ટિઃ
(કેન ૧-૫) અર્થ -જે આ જીવનમાં જ પિતાનું સ્વરૂપ બ્રહા છે તેમ જાણી લીધું તે ઠીક છે, નહીંતર મહાન આફત જન્મમરણની આવી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com