SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ એક શ્વાસ જે જાત હે, ચૌદ ભુવનકા મિલ; કહના થા સો કહ દીયા, અબ કયા બજાના ઢોલ. અંગં ગલિત પલિત મુંડ, દશન વિહિન જાતું તુંડમ; વૃદ્ધો યાતિ ગૃહીત્યા દંડું, તદપિ ન મુંચત્યાશા પિંડમ (ભજગેવ) અર્થ -વૃદ્ધ થયા, ઘેળા વાળ આવ્યા, દાંત પડી ગયા, માથે મુંડે છે, હાથમાં લાકડી લીધી છે પણ છતાં સંસાર સુખની આશા છે.તે નથી તે શોચનીય છે. ન બાપ બેટા ન દોસ્ત દુશમન, આશક ન માશુક સનમ કીસીકા અજબ તરહ કી હુઈ ફરાગત (દુનિયા), ન કઈ હમારા ન હમ કિસીકા. સવારમાં પ્રથમ ત્યાગી પુરૂષને યાદ કરે તે વધારે લાભ થશે. ભર્તૃહરી, ગોપીચંદ, બુદ્ધ ભગવાન, મહાવીરસ્વામી, મીરાંબાઈ, નરસિંહ મહેતા, સંત જ્ઞાનેશ્વરજી, સમર્થ રામદાસ, જડભરત વગેરે. આ દેખાતું જગત –કના ફીલ્લાહ–બકા બીલાહ છે. હાંસીલ ખેતી હે બકા, જબ ઉફતમેં ફના હે જાય. બ્રા પ્રાપ્તિ માટે સંસારી જીવનને ત્યાગ કરવું પડે છે. ઈહ ચેલ્વેદીક સત્યમસ્તિ, ન ચેદિતા વેદીનું મહતિ વિનષ્ટિઃ (કેન ૧-૫) અર્થ -જે આ જીવનમાં જ પિતાનું સ્વરૂપ બ્રહા છે તેમ જાણી લીધું તે ઠીક છે, નહીંતર મહાન આફત જન્મમરણની આવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy