________________
સંક્ષિપ્ત નિર્વાણપદ સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક, નહિં ભેદ કે ગંધ; રાગ દ્વેષ મતિ કે ધરમ, તમે માનત અંધ. (વિચારસાગર) ગીતાજી – ન જાય તે પ્રીયતે વા કદાચિત, નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય; અજે નિત્યે શાશ્વતેયં પુરાણે, ન હન્યતે હત્પમાને શરીરે.
(ગીતા ૨-૨૦) અર્થ-હું કદી મરતે કે જન્મતે નથી, શરીરના નાશથી નાશ પણ પામતું નથી. હું અજર અમર,નિત્ય અને અનાદીકાળથી છું.
આત્મા તે દેહને દછા છે, જેમ ઘટને દા ઘટથી ન્યારે હેય છે તેમ જીવનમાં ચાર લક્ષ્ય રાખે:(૧) જાગ્રતમાં સુષુપ્તિ અનુભવે. (૨) કમળ જેમ આત્મા દેહથી ત્યારે છે, માટે જીવન નિર્મળ
અસંગ રાખે. (૩) જગત કેવળ બ્રા પર અધ્યસ્ત છે ને તેથી હું માને. (૪) હું આત્મારૂપે બ્રહ્મ છું તેમ દ્રઢ કરે.
૩ દેહ, ૩ અવસ્થા, પંચકેશ વિગેરેથી હું તદ્દન ન્યારે
છું અને શાશ્વત છું. તેથી શું ?
તમને પાંચ ઈન્દ્રિયેના ભેગે મળતા હોય, કરડે રૂપીયા પાસે હેય, શરીર તંદુરસ્ત હય, સ્ત્રી, પુત્ર, પરિવાર સારે હોય, પણ જે પોતાનું સ્વરૂપ આત્મા બ્રહ્મ છે તેમ ન જાણ્યું તે કદી તમને શાશ્વત સાચું સુખ મળશે નહિ, ને તમે કશું જાણ્યું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com