________________
૧૬
સંક્ષિપ્ત નિર્વાણપદ ભતૃહરી –હંમેશા સૂર્યોદય થાય છે, તે વ્યાપાર ઘરસંસારમાં કાળનું જવું દેખાતું નથી ને જીવને જન્મ-મરણને ત્રાસ પણ લાગતું નથી, કારણ કે તેણે સંસારરૂપી મેહ મદીશ પીધી છે, તે ગાંડ થઈ ગયું છે,
શોદ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. પાંચ વિષયોમાં આયુષ્ય પુરૂ થાય છે, તે જરા વિચારે.
માણસને ઘણી વસ્તુઓ જોઈએ છે અને મનને કોઈપણ વિષયમાં તૃપ્તિ નથી. માટે વિચારે. અગ્નિ, ઘી થી કદી ધરાતે નથી, કુટલી ડોલ કદી ભરતી નથી, અને બકરી જેમ પાંચ ઇન્દ્રિય વિષયથી પાછી વળતી નથી.
મનક સાધન એક હે, તું કર બ્રા વિચાર સુંદર બ્રહ્મ વિચાર તે, બ્રહ્મ હેત નહિં વાર. જે જન મન દેખત રહે, બ્રહ્મ રૂપ હેઈ જાઈ સદ્દગુરુ સત્ વાત કહે, યામે સંશય નાહી.
સર્વ ખલ્લિ બ્રા” આ બધું કેવળ બ્રહ્મ છે. ચેતન પર આખું વિશ્વ વિવર્ત રૂપે દેખાય છે. બ્રહ્મ, સદ્ઘન, ચિદૂઘન ને આનંદઘન છે. પછી આ વિશ્વમાં બીજુ ક્યાં સમાય? અને જે આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે સ્વપ્ન સદૃશ, ચેતન પર વિવત છે.
ઉપનિષદુ - "એક એવા દ્વિતીયં બ્રહ્મ, નેહ નાનાસ્તિ કિંચન”-કેવળ એક બ્રહ્મ જ આંતર બાહા વ્યાપિ રહ્યું છે. તે છેડી મિથ્યા દ્રશ્ય પ્રપંચને સત્ય માની, તેમાંથી સુખ મેળવી શકશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com