________________
૧૨
પંક્ષિપ્ત નિર્વાણપદ
અજાતિવાદ : કેશવકૃતિ
(પ્રભાતિયું) શાને ભય ક્યાં છે ભવસાગર, શું મારે તે તરવું રે નિત્ય પરમાનંદ સ્વરૂપ , દુઃખ વિના શું કરવું છે. શાને પાપ પુણ્યને હું નહિ કર્તા, તે સાથે શું લાગ્યું , મારે જન્મ મરણ પણ કયાં છે, શાથી ભડકી ભાગુ રે શાને અહંકાર મન બુદ્ધિ ક્યાં છે, ક્યાં છે વિષય વિચારે રે; પંચભૂતનું તને પણ ક્યાં છે, ક્યાં બંધન કયાં આવે છે. શાને૦ યમ કીકર નહિં દેખું નયને, વર્ગ નર્ક તે શાના રે; આ સ્થાવર આ જંગમ, એ તે બેલ્યાના છે પ્લાના રે. શાને
ક્યાં ઘરબાર જનક ને જનની, ક્યાં છે શ્યામા શાણી રે, મારૂ તારૂ એવી માયા, મનમાંથી ઉભરાણી રે. શાને૦ નામ રૂપને નાશ વિગેરે, કપુ હું તે કનું રે; અધિષ્ઠાનથી કાંઈ ન અળ, સઘળા ભૂષણ સેનું ૨. શાને ભેદ કલ્પના ભય આપે છે, એ જે વાત ન જાણું રે, મૃગજળમાં મૃગલાની પેઠે, બંધન પામે પ્રાણી છે. શાને કેશવ પ્રભુની હેય કૃપા તે, સાચી સમજણ આવે રે; પિતાના અંતરના અનુભવ, ઉત્તમ સુખ ઉપજાવે છે. શાને.
સકળ જગતને એંઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીતઃ ' તે જ્ઞાનીના ચરણમાં વદન હે અગણીત.
(શ્રીમદ્ રાજચંદ્રજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com