________________
સંક્ષિપ્ત નિર્વાણપદ મેહં ભ્રમણત્વ મેપાસક જના બ્રમણ ઈશ્વર ભાવવં, ભ્રમ મૂલં ઈદં જગત. (સમર્થ રામદાસ) બિંબ– પ્રતિબિંબ– યથા પુષણિ પ્રકલ્પિતમ; તથા જીવતં ચ ઈશ્વરત્વ, પરે બ્રહ્મણિ પ્રકતિમ
અથ:-શ્રમથી જ માણસ ઉપાસના કરે છે, કેમકે પિતાને શુદ્ધ સ્વરૂપને માણસ વિચાર કરતા જ નથી.
બધા પોતાને હું કહે છે કે, તું ને તે ક્યાં છે? દષ્ટાંત -ગુરુ અભુ ને શિષ્ય નિદા;
હાથીની સ્વારી કેને કહેવાય? શિષ્ય હું ઉપર તે રાજા ને તું નીચે તે હાથી.
જ્યારે ગુરુ-હું નીચે તે હાથી ને તું ઉપર તે રાજા. તે પછી હું ઉપર છું કે નીચે? કેવળ હું જ ઉપર નીચે વ્યાપક છે. તું ને તે, કલ્પના છે-કેમકે સર્વ પિતાને હું જ કહે છે.
(રાગ-ભીમપલાસ) જેને સંત સમાગમ સાચે થયે, તેના અંતરને અંધકાર ગયે, જેને જ્ઞાન રવિને પ્રકાશ ભયે, તેને રજજુને સર્પ ભુંસાઈ ગયે; જે જ્ઞાનગંગામાં ડૂબી ગયે, તેને ભવજળ સિંધુ સુકાઈ ગયે. જેને ઘટ મઠ ભાંગીને ભુકો થયે, પછી આપમાં આપ સમાઈ રહ્યો; જેને બકરાપણને બાધ થયે, પછી કેવળ કેસરી સિંહ રહ્યો. જે સ્વપ્નામાંહી ઘાયલ થયે, સ્વરૂપે જાગે તે સંસાર ગ; એ દયાળુ નથી ને કે મટે, તે કાયમ એક રૂપે રહેતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com