________________
સંક્ષિપ્ત નિર્વાણપદ ન નિરોધો ન ચાલ્પત્તિ, ન બઢો ન ચ સાધક; ન મુમુક્ષુન વૈ મુક્ત ઈષા પરમાર્થતા. (૨-૩૨)
અર્થ કંઈ ઉત્પત્તિ કે નાશ નથી, કેઈ બદ્ધ નથી કે કોઈ સાધક નથી. તેમજ પરમાર્થ કઈ મુમુક્ષુ નથી. કે મુક્ત નથી, તેને જ પરમાર્થ ખરૂ અદ્વૈત જ્ઞાન કહે છે. કેવળ એકમેવા દ્વિતિયં બ્રહ્મ છે. બહાનું સ્વરૂપ અવ્યવહાર્ય છે :નાંતઃ પ્રશં, ન બહિઃ પ્રજ્ઞ, ને ઉભયતઃ પ્રજ્ઞ; ન પ્રજ્ઞા ન ધન, ન પ્રશ, નાપ્રજ્ઞમ, અદ્રષ્ટ, અ વ્ય વહા , અ ગ્રા ાં; અ લક્ષ છું, અ ચિં ચં, અ ય ૨ દેશ્ય મ એકાત્મ પ્રત્યય સાર, પ્રપંચ પશમ, શાંતશિવ;. અદ્વૈત ચતુર્થ મન્યને, સ આત્મા વિય. (માંડૂક્ય-૭)
અર્થ:-બ્રહ્મ વ્યાપક, એક ને મન વાણું ને શરીરથી પર હાઈ અવ્યવહાર્ય છે. પણ તે બ્રાને જાણનારને પરમ શાંતિ મળે છે. સુષુ કિં બહુના ઉંબાડીયું -
જલદી ફરે તે કંકણ જેવું લાગે છે, પણ તે જાંતિ છે. કઇ સાલ (વર્ષ) સાચી? -
વિક્રમ સંવત, ઈસવીસન પૂર્વે, અંગ્રેજી, ઉર્દુ, પારસી કે મુસ્લીમ ? માયાનું સ્વરૂપ -
જે મુળમાં છે એટી, છતાં શાંતિ કાળે સાચા જેવી લાગે છે, તેનાથી વ્યવહાર થાય છે, પણ જે સિદ્ધાંત લગાડે તે ખેટી પડે છે કેમકે મુળમાં ખોટી જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com