________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
શ્રી
સાપિ અસન્નાપિ, ભિન્નાપિ અભિજ્ઞાપિ
શ'કરાચાર્ય'જીઃ-(વિવેકચૂડામણી ) માયા માટે કહે છેઃ
-
ઉભયાત્મિકાના, ઉભયાત્મિકાના; ઉશયાત્મિકાના,
અનિવ ચનીયા માયા, (૧૦૦)
સાંગાષ્યના સાંગાપ્ય મહા અદૂભૂત રુપા બ્રહ્માદિ સ્તમ પયત, મૃષા માત્રા ઉપાધયઃ તતઃ પૂર્ણ સ્વાત્માન' પક્ષેત્ સ્વાત્મનિસ્થિતમ્, (૩૮૬)
અર્થ :-માયા, સત્ કે અસત્ કે અને સાથે, ભીન્ન કે અભીન્ન કે બંને સાથે, તેમજ અંગ ઉપાંગવાની કે વગરની કે બંને સાથે, છે નહિં, માયાનું મહા અદ્ભુત અનિવ ચનીય
રૂપ છે
છે
હા કહુ. તે હું નહિ, ના કહુ. તે હે; હા કે ના કે ખીચમે, જો હું સે હૈ. ચિહ્ન વિલાસ પ્રપંચ યહ, ચિહ્ન વિવત ચિરૂપ; ઐસી જાકી દ્રષ્ટિ હૈ, સેા વિદ્વાન અનુપ. સેા વિદ્વાન અનુપ, મહાજ્ઞાની તત્વદર્શી'; નીજ આત્મા વ્યતિરેક, વારતા સુને ન કરસી. કહે ગીરધર કવીરાય, વિવેકી ત્યાગે જી; કીન સંગ કરે વિવાદ, જ્યાં દેખે ત્યાં ચિદ્ર.
કોઇ જીવ પરાપૂ ક્રમ લઈ જન્મતા નથી.
જીવ:-તેના અનેક નામ છે. જેમકે:-પ્રમાતા, અંતઃકરણ, વિશિષ્ટ ચેતન, ચિદાભાસ, પ્રજ્ઞાન આત્મા, ખેોધાભાસ, સંયત વામ, પક્ષી, ઈદ્ધ, વિગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com