________________
સંક્ષિપ્ત નિવપદ તસ્મિન દેહેંદ્રિયાણ સંધાતે કુતિ સ્વત; અયં સે અહમિતિનાવ, સ જ મલ મુતિઃ .
યેગવાસિષ્ઠ (૨-૧૬-૧) દ્રિષ્ટાંત -ચેખાના લેટમાં છાશ નાખવાથી આથો આવે, તેમાં ખટાશ આવે છે, ને પુષ્કળ જીવાંત ઉત્પન્ન થાય છે, તેમજ દ્રાક્ષાસવ, કમાયાસ વિગેરેમાં બીસ્કીટ પાંહ વિગેરેમાં જીવાંત થવાથી જ ખટાશ આવે છે. દારૂમાં પણ તેમ જ છે. વળી ભેંશના છાણમાં ગધેડાને પેશાબ પડવાથી વીંછી ઉત્પન્ન થાય છે.
વિજ્ઞાન -એમીબા, વડાને સરખા કાપવાથી બંને જીવતા રહે છે ને એકના બે બની જાય છે. માટે જીવ ઉત્પત્તિ મણ છે.
ચૈતન્ય યદુ અધિકાન, લિંગ દેહસ્થ યા પુના ચિત છાયા લિંગ દેહ સ્થા, તત સંઘે જીવ હતે.
(પંચદશી ૪-૧૧) અર્થ:-લિંગ દેહની કલ્પનાના આધારરૂપ જે ચૈતન્ય છે, તેમાં કપેલે જે લિંગ દેહ છે, તે અને આ લિંગ દેહમાં ચૈતન્યની પડતી છાયા (પ્રકાશ-પ્રતિબિંબ) તે ત્રણના સમૂહને જીવ કહે છે.
ક્ત ભક્તા દેહમેં, યહી છવકા રૂપ, જબ આપ કર્તા નહિ, કેવળ શિવ સ્વરૂપ. સુત વીરદાર ધામમાં, કરે પ્રેમ ભરપૂર જીવપણું તે જાણીએ, સદ્દગુરુ પદથી દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com