________________
સંક્ષિપ્ત નિર્વાણપદ સૂર્ય આકાશમાં ઉગતું નથી પણ લાગે છે. આકાશ=અવકાશનું કે માપ નથી. સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ થતું નથી પણ સૂર્ય, ચંદ્રને પૃથ્વી સીધી લીટીમાં આવે ત્યારે દેખાતા નથી.
વખત કયો સા ?
હિંદ કરતાં યુરેપમાં પાંચ કલાક વહેલું છે. અમેરીકામાં * ૧૨ કલાકને ફેર છે. જ્યારે હિંદમાં રાત્રી ત્યારે ત્યાં દીવસ
હોય છે. જાપાનમાં ચોવીસ કલાકને ફેર છે. અને મદ્રાસમાં સૂર્યોદય એક કલાક વહેલે થાય છે ને એક કલાક વહેલે આથમે છે.
પેન્સીલ નાની કે મોટી નથીઃ
જુઓ તેની પાસે દીવાસળી મુકીએ તે મોટી લાગે છે, ને વાંસડે મુકે તે નાની લાગે છે.
પૂર્વ પશ્ચિમ નથી -
તમે પૂર્વમાં છે, પણ હું જે તમારી આગળ બેસું તે તમે પશ્ચિમમાં ગણાશે.
કાર્યાધ્યાસ -
સજાતીય જ્ઞાન સંસ્કારસે અધ્યાસ હેત, સત્યજ્ઞાનજન્ય સંસ્કારક ન નેમ છે દોષકી ન હેતુતા, અધ્યાસ વિષે ખીયત, પટ વિષે હેતુ જેસે તુરતંતુ વેમ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com