________________
વાંચે અને વંચાવે. મિત્ર-નેહીઓને...
કેરી કિતાબ” અહીં નાત જાતને ભેદ નથી, ઉચ નીચને ભેદ નથી, કેઈ ગરીબ તવંગર નથી, આતો દ્વદ્વાતીતની વાત છે,
ફક્ત આપની ઉમદા લાગણી જ આ પુસ્તક મેળવી શકશે. છે કેઈ કદરદાન ? હીરા જે રે હીરા , છે કેઈ હીરા પારખુ?
ફક્ત ૧૦૦ પાનાનું નાનું પુસ્તક “કેરી કિતાબ' ઘણી જ મજાની છે, તેમાં પ્રથમ ચાર પાનામાં પ્રસ્તાવના લખી છે કે આ પુસ્તકના વાંચનથી થતે અલભ્ય લાભ વર્ણવ. વામાં આવ્યું છે. ત્યાર પછીના ૯૫ પાના તદ્દન કોરા “કેરી કિતાબ”ના છે અને છેલ્લા ૧૦૦મા પાનામાં પૂછવામાં આવ્યું છે કે કેમ ભાઈ! મજા પડી કે? લક્ષ્ય સમજ્યા કે? જે ન સમજ્યા છે તે કૃપા કરી કરી કિતાબનું જ પુનરાવર્તન કરે. એટલે કે ફરી ફરી વાંચે. પાના ફેરવ્યા કરે. લક્ષ સમજાઈ જશે. તે જ અંતિમ પદ-નિર્વાણ પર છે. તેની ખાત્રી રાખો. હિંમત હારે નહિ-લક્ષ ન સમજાય ત્યાં સુધી હર હંમેશ કરી કિતાબના જ પાના ફેરે રાખો. લક્ષ વિચારે, વિચારે ને વિચારે-ખાત્રી રાખે લક્ષ સમજાઈ જશે જ.
અલખ લખને કી અટપટી બાતે, સુનકર મન ચકરાતા; અલખ નીરંજન ઘટકે ભીતર, મન બાહર ભટકાતા. ઘર કી ગદ્દી છેડ મુરખ નર, જહાં તહાં ઠુકરાતા; અહંભાવ માટે તબ, આ૫ અલખ લખપાતા, કહા સુના સબ ઝાડ જીડકે, મેં કી આંખ મીટાવે; પ્યારે પ્રીય વર આપ હી હે, કાહે જગત ભરમાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com