________________
શતવહન વશ [ અઠ્ઠમ ખડ ભાંડારકર સાહેબ લખે છે કે૧૭ “It must have at the early period comprised Jaipur and part of Vizagapatam district of the Madras Presidency, along with some conterminous districts of Central Provinces; and it is not at all impossible that it may have also included the southern parts of the Nizam's dominions and the Kistna and Godavari districts, corresponding to modern Telingana૧૮=મદ્રાસ ઇલાકાના જયપુર અને વિઝાગાપટમ જીલ્લાના ઘેાડા ભાગ ઉપરાંત, તેની સરહદે અડેાઅડ આવેલ મધ્ય પ્રાંતના કેટલાક જલ્લાઓના તેમાં (અંધ્રદેશમાં) પૂર્વ સમયે સમાવેશ પતા હશે; અને એમ બનવું પણ અમંભવિત નથી કે નિઝામી રિયાસતના દક્ષિણ ભાગને તથા જેને વર્તમાનકાળે તેલંગણુ કહેવામાં આવે છે તેવા, કૃષ્ણા અને ગાદાવરી જીલ્લાઓને પણ તેમાં સમાવેશ કરી દેવાતા હાય.” પેાતાના અભિપ્રાય આ પ્રમાણે વ્યક્ત કરતાં તેમણે કાઈ અન્ય પુરાવાના આધાર લેવા કરતાં, સ્વમંતવ્ય જ રજુ કર્યું હાય, એમ તેમના શબ્દોગારથી સમજાય છે. એટલે તે ઉપર આપણે કાંઈ નુકતેચીની કરવી રહેતી નથી; પરંતુ માલૂમ પડે છે કે રાજા શ્રીમુખ, જેને આ આંધ્રવંશના સ્થાપંક ગણવામાં આવે છે, તેના રાજ્યવિસ્તારની પરિસીમા ઉપર, પેાતાની નજર ઠેરવીને જ તેમણે ઉપર પ્રમાણે અંધ્રદેશની સરહદનું નિર્માણ કર્યું દેખાય છે. જ્યારે રાજા ખારવેલના હાથીગુફાના લેખવર્ણન ઉપરથી આપણને ભાળ થાય છે કે, તે સમયના અરસામાં જ મજકુર રાજા શ્રીમુખની ઉત્પત્તિ થઈ હતી અને તેમના કથન પ્રમાણે જ, જો વસ્તુસ્થિતિ હોય તા તે સર્વ પ્રદેશ આંધ્રપ્રજાની રાજહકુમતમાં જ ગણવા રહે; પરંતુ તે જ શિલાલેખના અધ્યયન ઉપરથી તે
૬ ]
તેને અનુલક્ષીને સર્વનાશે ઉચ્ચારાયા છે એમ તેા ન જ કહી શકાય. પરંતુ આંધ્રપ્રજા અને શાતવાહન-શતવહન એક જ છે—અથવા બહુ તેા પ્રથમ સ્થિતિ પ્રજાના અંશ તરીકે લખાઇ છે એમ જ્યારે આપણે “શતવહન” શબ્દના વિવેચન કરતી વખતે સાબિત કરી બતાવીશું ત્યારે માનવું પડશે કે તેમના અભિપ્રાય વાસ્તવિક છે. કહેવાની મતલબ એ છે કે, તેમના મત પ્રમાણે આંધ્રપ્રજાના ઉત્પતિસ્થાન તરીકે અંદેશને ગણી નહીં શકાય.
આ પ્રમાણે આંધ્રપ્રજાના રાજાઓની રાજકારણમાં મળેલી સત્તાપ્રાપ્તિની દૃષ્ટિએ, તેમજ તેમના ઉત્પતિસ્થાનની દૃષ્ટિએ, એમ બંને રીતે તપાસી જોતાં હવે સાબિત થઇ ગયું કે, અંદેશને અને આંધ્રપ્રજાને ક્રાઇ જાતને સંબંધ નથી જ. આગળના ત્રીજા પરિચ્છેદે પણુ આજ હકીકત વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. ભૂલવું જોઇતું નથી કે આ પ્રમાણેના નિર્ણય જે આપણે દેરી બતાવ્યા છે, તે તા માત્ર એ ત્રણ વિદ્વાનાના મતની ખારીક તપાસ કર્યાં બાદ અને તે પણ તેમણે માની લીધેલા ઉત્પત્તિસ્થાનના સ્થળની વિચારણા બાદ કરી બતાવેલ છે પરન્તુ અમારા મતે તે આંત્રપ્રજાનું ઉત્પતિસ્થાન જ અંધ્રદેશને ખદલે ક્યાંય અન્ય ભૂમિમાં૧૬ છૂપાયેલું પડયું છે. તે આંધ્રપ્રજાને અને અંદેશને પણ ક્રાઇ પ્રકારના સંબંધ હાઇ ન શકે એમ વળી એર વિશેષ અંશે પુરવાર થઇ જતું દેખાશે. (ર) અધ
ઉપરમાં આંધ્ર શબ્દવિષેનું વિવેચન કરતાં, એ એક વિદ્વાનાનાં કથનના આધારે એમ જણાવી ગયા છીએ કે, અંદ્ર તે દેશવાચક શબ્દ છે અને તે દેશનું સ્થાન કૃષ્ણા અને ગાદાવરી નદીના મુખ વચ્ચેના ડૅટાવાળા પ્રદેશ ગણાતું હતું. તેના અનુસંધાનમાં જે કાંઇ વિશેષ જાણવામાં આવ્યું છે તે હવે રજુ કરીશું.
અંધ્રદેશની માહિતી આપતાં ડૉ. ડી. આર.
(૧૬) જીએ પુ. ૧, ન ખીજાનું અને નવમાનું જીવનવૃત્તાંત.
(૧૭) જીએ ભાં. . પૃ. ૩૪.
(૧૮) જ, ખાં, એ. રા. એ. સેા. ૧૯૨૭ પૃ. ૪૯,