Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवकालिकसूत्रे सावधपरिहारपूर्वकनिरवद्यभाषणं वाक्संयमः । अयतनापरिहारेण यतनापुरस्सरकायप्रवर्तन कायसंयमः इति विवेकः । प्रकारान्तरेणापि संयमः सप्तदशविधः, यथा
"पञ्चास्रवाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः ।
दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥१॥” इति । तत्र पञ्चास्रवविरमण-पञ्चास्रवाः प्राणातिपातादय एतेभ्यो विरमणं-निवृत्तिः (५), पञ्चेन्द्रियनिग्रहः तत्तद्विषयेष्वप्रवर्तनम्, इष्टानिष्टेषु शब्दादिषु रागद्वेषाकरणमित्यर्थः (१०), कषायजयः उदयभावमप्राप्नुवतां क्रोधादीनां चतुर्णा निरोधः, उदयभावं प्राप्तानां च तेषां निष्फलीकरणम् (१४) दण्डत्रयविरतिः-दण्डयते-रत्नत्रयैश्वर्यापहारादसारीक्रियते आत्मा यैरिति दण्डास्तेषां त्रयं दण्डत्रयं मनोदण्ड-वचोदण्ड-कायदण्डलक्षणास्त्रयो दण्डा इत्यर्थः, तस्माद्विरतिः निवृत्तिः (१७)। (१५) मनःसंयम-अकुशल मनका निरोध करके कुशल मनकी प्रवृत्ति करना, अर्थात् आर्तध्यान और रौद्रध्यानका त्याग करके धर्म और शुक्लध्यानमें मनको लगाना ।
(१६) वचनसंयम-अशुभ (सावद्य) वचनका त्यागकर शुभ (निरवद्य) वचन बोलना । (१७) कायसंयम-अयतनाको छोडकर यतना पूर्वक ही कायकी प्रवृत्ति करना ।
संयमके सत्तरह भेद दूसरे प्रकारसे भी होते हैं, जैसे-प्राणातिपात आदि पांच आस्रवों का विरमण (५), पांच इन्द्रियों के इष्ट विषयों में राग न करना अनिष्ट विषयों में द्वेष न करना (१०) उदयमें न आये हुए क्रोध आदि चार कषायों का निरोध करना और उदयमें आये हुएको निष्फल करना, जैसे-क्रोधका उदय होने पर क्षमा रखना, मानका उदय होने पर मार्दव भाव रखना, मायाका उदय होने पर सरलता रखना, और लोभकषायका उदय होने पर निर्लोभता धारण करना (१४) ज्ञान आदि गुणोंका अपहरण (नाश) करके आत्माको दरिद्र बनाने वाले मनदण्ड वचनदण्ड, और कायदण्डका त्याग करना (१७), અર્થાત્ આધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં મનને
(૧૬) વચનસંયમ–અશુભ વચનને ત્યાગ કરીને શુભ વચન બોલવાં. (૧૭) કાયસંયમ–અયતનાને ત્યજીને યતનાપૂર્વકજ કાયાની પ્રવૃતિ કરવી.
સંયમના સત્તર ભેદ બીજે પ્રકારે પણ થાય છે. જેમકે પ્રાણાતિપાત આદિ પાંચ આસનું વિરમણ (૫), પાંચ ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયોમાં રાગ ન કરે, અનિષ્ટ વિષમાં દ્વેષ ન કર (૧૦), ઉદયમાં ન આવેલા ક્રોધ આદિ ચાર કષાયે નિરોધ કરો અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા. જેમકે ક્રોધને ઉદય થતાં ક્ષમા રાખવી, માનનો ઉદય થતાં માર્દવભાવ રાખ, માયાનો ઉદય થતાં સરલતા રાખવી, અને લેભકષાયને ઉદય થતાં નિર્લોભતા ધારણ કરવી (૧૪), જ્ઞાન આદિ ગુણોનું અપહરણું (નાશ) કરીને આત્માને દરિદ્ર બનાવનારા મનદંડ, વચનદડ અને કાયદંડને ત્યાગ કર (૧૭).
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧