Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा० २५ सिद्धानामूर्ध्वगमनस्वरूपम्
२८७ उक्तस्वरूपाः सिद्धाश्चरमशरीरतस्तृतीयभागन्यूना उत्कृष्टतो द्वात्रिंशदङ्गुलसमधिकत्रयस्त्रिंशदुत्तरशतत्रयधनुः परिमिताः, जघन्यतोऽष्टाङ्गुलाधिकरनिप्रमाणाः ।
यच्च मरुदेवीदेहप्रमाणस्य सपादपश्चशतधनुष्ट्वात्तत्तृतीयभागे पातिते तस्याः सार्द्धत्रिशतधनुः परिमिताऽवगाहना भवति तेनात्र न विरोधः, गजाधिरूढत्वेन वृद्धत्वेन वा शरीरसङ्कोचसम्भवात् ।
यत्तु जघन्यतः सप्तहस्तोच्छूितानां सिद्धिः शास्त्रेषु श्रयते तत्तीर्थकरापेक्षया, अन्ये तु द्विहस्तोच्छ्रिता अपि सिध्यन्ति, तदपेक्षया हि प्रोक्तस्वरूपा जघन्याऽवगाहनाऽवसेया ।
एवमुक्तस्वरूपो जन्म-ज़रा-मरणा-ऽऽधिव्याधिबाधापटलीकलङ्कलोभावगर्भनिवासत्रास
सिद्धोंके चरम शरोरसे त्रिभाग कम, उत्कृष्ट तीनसौ तेंतीस (३३३) धनुष और बत्तीस (३२) अंगुलकी, तथा जधन्य एकरत्नि (एकहाथ) और आठ अंगुलकी अवगाहना होती है ।
मरुदेवीके शरीरकी अवगाहना सवा पाँचसौ (५२५) धनुषकी थी, उसमें से तीसरा हिस्सा कम करनेसे साढे तीनसौ (३५०) धनुषकी अवगाहना होती है, किन्तु यहाँ पर उत्कृष्ट अवगाहना तीनसौ तेतोस धनुष और बत्तीस अंगुल की बताई गई है, इससे यहाँ विरोध नहीं समझना चाहिये, क्योंकि मरुदेवी हाथी पर आरुढ थी, इसलिए या वृद्धावस्थाके कारण शरीरका (संकुचित होना) संभव है ।
यह जो आगममें सुना जाता है कि जघन्य सात हाथ ऊंचे शरीरवालोंको मोक्ष प्राप्त होता है सो यह नियम तीर्थंकरों की अपेक्षासे समझना चाहिए । तीर्थंकरोंके सिवाय अन्य भव्य जीव दो हाथ ऊँचे शरीरवाले होनेपर भी मुक्त हो जाते हैं। उनको अपेक्षासे हो सिद्धोंकी जघन्यअवगाहना एकरत्नि (एकहाथ) और आठ अंगुलकी कही गई है।
ઉત્તર--હે શિષ્ય ! અત્મપ્રદેશને ફેલાવનારા નામકર્મને અભાવ હેવાથી તથા પ્રદેશવરવ ગુણને સદુભાવ હોવાથી સિદ્ધોના આત્મપ્રદેશ ફેલાતા નથી.
સિદ્ધોના ચરમ શરીરથી ત્રિભાગ ઓછી, એકહાથત્રણસો તેત્રીસ (૩૩૩) ધનુષ અને બત્રીસ (૩૨) આંગળની તથા જઘન્ય એક રત્નિ અને ઉત્કૃષ્ટ આઠ આગળની અવગાહના હોય છે.
મરૂદેવીના શરીરની અવગાહના સવા પાંચસે (૫૫) ધનુષ્યની હતી, તેમાંથી ત્રીજો ભાગ એ છે કરવાથી સાડા ત્રણસો (૩૫૦) ધનુષ્યની અવગણના થાય છે. કિનતુ અહીં ઉત્કૃષ્ટ અવગાહના ત્રણસને તેત્રીસ ધનુષ અને બત્રીસ આંગળની બતાવી છે, તેથી વિરોધ સમજ નહીં, કારણ કે મરૂદેવી હાથી પર આરૂઢ હતી. તેને લીધે યા વૃદ્ધાવસ્થાને કારણે શરીરનું સંકુચિત થવું એ સંભવિત છે,
આગમમાં જે સંભળાય છે કે–જઘન્ય સાત હાથ ઉંચા શરીરવાળાઓને જ મોક્ષ પ્રાપ્ત થાય છે તે નિયમ તીર્થકરોની અપેક્ષાએ સમજવું જોઈએ. તીર્થકરો સિવાયના બીજા ભવ્ય જીવો બે હાથ ઉંચા શરીરવાળા હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે. એમની અપેક્ષાએ જ સિધ્ધાની જઘન્ય અવગાહના એક રનિ અને આઠ આંગળની કહેવામાં આવી છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧